GSEB SSC 10th and 12 Result 2024: ગુજરાત બોર્ડના રીઝલ્ટને લઈને સૌથી મોટી અપડેટ, વધુ વિગતો માટે અહીં ક્લિક કરો 
| |

GSEB SSC 10th and 12 Result 2024: ગુજરાત બોર્ડના રીઝલ્ટને લઈને સૌથી મોટી અપડેટ, વધુ વિગતો માટે અહીં ક્લિક કરો 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB SSC 10th and 12 Result 2024: ગુજરાત બોર્ડના રીઝલ્ટને લઈને સૌથી મોટી અપડેટ, વધુ વિગતો માટે અહીં ક્લિક કરો  : આ અર્તીક્લમાં આપણે GSEB SSC 10th and 12 Result 2024: ગુજરાત બોર્ડના રીઝલ્ટને લઈને સૌથી મોટી અપડેટ, વધુ વિગતો માટે અહીં ક્લિક કરો  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB SSC 10th and 12 Result 2024 : તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ટૂંક સમયમાં ધોરણ 10 માનુ પરિણામ જાહેર થવા જઈ રહ્યો છે તમામ વિદ્યાર્થીઓ ઓફિસર વેબસાઈટના માધ્યમથી રીઝલ્ટને ચેક કરી શકે છે આ સિવાય 2023માં મે મહિનાની આસપાસ GSEB 10માનુ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ સંકેતો મળી રહ્યા છે કે મે મહિનામાં રીઝલ્ટ જાહેર કરવામાં આવશે તમામ વિદ્યાર્થી મિત્રો પોતાનો રોલ નંબર દાખલ કરી ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બોર્ડનું રીઝલ્ટ ચકાસણી કરી શકે છે આજના લેખમાં અમે તમને બોર્ડના રીઝલ્ટની તારીખો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ધ્યાનથી વાંચજો આ સિવાય બોર્ડની હાલમાં આવેલી અપડેટ વિશે પણ માહિતી આપીશું 

GSEB SSC 10th and 12 Result 2024

GSEB SSC 10મું પરિણામ 2024: મિત્રોને જણાવી દઈએ હાલમાં માહિતી મળે છે કે શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં રીઝલ્ટ ની જાહેરાત થઈ શકે તેમ છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વાર્ષિક પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ 2024 દરમિયાન યોજાઇ હતી જેનું સૌથી મોટું અપડેટ હાલમાં સામે આવી રહ્યું છે મળતી વિગતો અનુસાર ટૂંક સમયમાં ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર થઈ શકે તેમ છે છેલ્લા બે ત્રણ વર્ષથી ધોરણ 10 અને 12નું રિઝલ્ટ મેં અથવા એપ્રિલ મહિનાની આસપાસ જાહેર થતું હોય છે હાલમાં ડેટા એન્ટ્રી નું માર્કશીટનું કામ ચાલી રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે

ડેટા એન્ટ્રીનું કામ પૂર્ણ થયા બાદ રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે આ મહિનાના અંત સુધીમાં માર્કશીટ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ મે મહિનાના પહેલા અઠવાડિયાની દરમિયાન ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જાહેર થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે 

GSEB 12th Results 2024: ગુજરાત બોર્ડ 12મા પરિણામની તારીખ, અહીંથી ચેક કરો રીઝલ્ટ

ધોરણ 10 અને 12માંના પરિણામની મહત્વની તારીખો 

ગુજરાત બોર્ડ દ્વારા વર્ગ દસમાનુ પરિણામ ઓફિસિયલ વેબસાઈટ ના માધ્યમથી તમે ચેક કરી શકો છો મળતી વિગતો અનુસાર સાતમે 2024 ના રોજ પરિણામ જાહેર થઈ શકે તેવા સંકેતો મળ્યા છે પરિણામ ની સૂચના ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અપલોડ કરી દેવામાં આવશે ત્યાંથી તમામ વિદ્યાર્થી પોતાનો રોલ નંબર દાખલ કરીને પોતાનું રીઝલ્ટ ચેક કરી શકે છે આ સિવાય તમને જણાવી દઈએ તો ધોરણ 12 માં નું પરિણામ પણ ધોરણ 10 માં ના પરિણામ બાદ જ તરત જ જાહેર કરી દેવામાં આવશે આ સિવાય અન્ય ઉપડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે હાલમાં ધોરણ 10 માં ના પરિણામ ની વાત કરીએ તો 07 મે 2024 ના આસપાસ ધોરણ 10 માનુ રિઝલ્ટ જાહેર થઈ શકે તેવા સંકેતો છે 

GSEB 10th Result 2024 ધોરણ 10 બોર્ડની પરીક્ષા રીઝલ્ટ ક્યારે આવશે | જાણો તારીખ

ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આ રીતે કરવો ચેક: GSEB SSC 10th and 12 Result 2024

  • બોર્ડ દ્વારા આયોજિત 11 માર્ચ થી 22 માર્ચ દરમિયાન માધ્યમિક શાળા પ્રમાણપત્ર ધોરણ 10 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
  • ત્યારબાદ પેપર ચકાસણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી હાલમાં જ હવે ખૂબ જ જલ્દી રીઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે 
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જઈને તમે પોતાનું રિઝલ્ટ ચેક કરી શકો છો રીઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે 
  • હોમપેજ પર તમને રીઝલ્ટ ની લીંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો રોલ નંબર આ સિવાય અન્ય માહિતી દાખલ કરી સબમીટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે 
  • સબમીટ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે તમારું રીઝલ્ટ ખુલી જશે જેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને ઓનલાઇન ચેક પણ કરી શકો છો 

ઉપર આપેલી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી તમે પોતાનું રીઝલ્ટ ઘરે બેઠા ઓનલાઈન ચેક કરી શકો છો 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB SSC 10th and 12 Result 2024: ગુજરાત બોર્ડના રીઝલ્ટને લઈને સૌથી મોટી અપડેટ, વધુ વિગતો માટે અહીં ક્લિક કરો  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts