LPG PNG Gas: સિલિન્ડરમાં રહેલ LPG ગેસ અને પાઇપલાઇનમાં રહેલ PNG ગેસ બંનેમાંથી સસ્તો અને સુરક્ષિત કયો છે ?
| |

LPG PNG Gas: સિલિન્ડરમાં રહેલ LPG ગેસ અને પાઇપલાઇનમાં રહેલ PNG ગેસ બંનેમાંથી સસ્તો અને સુરક્ષિત કયો છે ?

માહિતી ગમી હોય તો વોટ કરો post

LPG PNG Gas: સિલિન્ડરમાં રહેલ LPG ગેસ અને પાઇપલાઇનમાં રહેલ PNG ગેસ બંનેમાંથી સસ્તો અને સુરક્ષિત કયો છે ? : આ અર્તીક્લમાં આપણે LPG PNG Gas: સિલિન્ડરમાં રહેલ LPG ગેસ અને પાઇપલાઇનમાં રહેલ PNG ગેસ બંનેમાંથી સસ્તો અને સુરક્ષિત કયો છે ? વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


LPG PNG gas: નમસ્કાર મિત્રો, અત્યારના સમયમાં સમગ્ર ભારત દેશમાં દરેક કરનાર રસોડાના ખોરાક બનાવવા માટે ગેસ ચૂલા નો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં લોકો રસોઈ બનાવવા માટે માટીના ચુલા નો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે જેમ જેમ સમય ગયો છે તેમ તેમ લોકો આધુનિકતા તરફ વળ્યા છે. હવે મોટાભાગે દરેકના ઘરમાં રસોઈ બનાવવા માટે રસોડામાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે.

મિત્રો અત્યારે લોકો પોતાના ઘરમાં રસોડામાં રસોઈ બનાવવા માટે એલપીજી અથવા પીએનજી ગેસ નો ઉપયોગ કરતા હોય છે. મિત્રો કોઈ પણ ગેસ નો ઉપયોગ કરતા હોય પરંતુ તેને ચલાવવા માટે પૈસા ચૂકવવાના હોય છે. મિત્રો જ્યારે પણ લોકો ગેસ નો ઉપયોગ કરે છે ત્યારે તેમના મનમાં એવો પ્રશ્ન થતો હોય છે કે ગેસ સિલિન્ડરમાં આવતો એલપીજી ગેસ સસ્તો હોય છે કે પાઇપલાઇન દ્વારા આવતો પીએનજી ગેસ સસ્તો હોય છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે વાત કરીશું કે બંનેમાંથી કયો ગેસ સસ્તો હોય છે.

એલપીજી ગેસ અને પીએનજી ગેસ નો ભાવ શું છે ? 

હવે લોકો રસોડામાં રસોઈ કરવા માટે ગેસ સિલિન્ડરમાં એલપીજી ગેસ અને તેની સાથે પીએનજી ગેસ પણ ઉપયોગ કરે છે. અત્યારના સમયમાં ઘરે ઘરે પાઇપલાઇનમાં હવે પીએનજી ગેસ ઉપલબ્ધ છે જેના કારણે જે લોકો નવું મકાન ખરીદે છે તેમણે પોતાના ઘરમાં પીએનજી ગેસ કનેક્શન લીધેલા હોય છે. પરંતુ અત્યારે પણ મોટાભાગના લોકો ગેસ સિલિન્ડરમાં ભરેલ ગેસનો ઉપયોગ કરે છે તે તેમને સરળ લાગે છે. મિત્રો આપણે આ એલપીજી અને પીએનજી ગેસના ભાવ જોઈએ તો જણાવી દઈએ કે પીએનજી ગેસ એ એલપીજી ગેસ કરતાં સસ્તો હોય છે.

Read More- LPG Gas E-KYC Update: સબસિડી મેળવવા માટે હવે ગેસ કનેક્શન ઇ કેવાયસી કરાવવુ ફરજીયાત, અહી જાણો ઘરે બેઠા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા 

મિત્રો તમને જણાવી દઈએ કે એલપીજી ગેસ સિલિન્ડરમાં 14.2 કિલો એલપીજી ગેસ હોય છે. અને તેને પીએનજી સાથે સરખાવીએ તો 1 કિલોગ્રામ એલપીજી ગેસ પીએનજીના 1.564 સ્ટાન્ડર્ડ ક્યુબેક મીટર જેટલો થાય છે. મિત્રો અત્યારના સમયમાં એક કિલો એલપીજી ગેસ ની કિંમત 57 થી 58 રૂપિયા ચાલી રહી છે. અને તેની સામે જ્યારે પીએનજી માં એક ક્યુબેક મીટર ગેસ ની કિંમત ₹41 થી 42 રૂપિયા ચાલી રહી છે. તેથી તમે સરળતાથી સમજી શકો છો કે બંનેમાંથી કયો ગેસ સસ્તો પડે.

કયા ગેસના ઉપયોગમાં છે વધારે સલામતી ? 

મિત્રો જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડરમાં ભરવામાં આવતો ગેસ દબાણ માટે લગભગ 42000 મિલી બાર દબાણ લગાવવું પડે છે. જ્યારે પીએનજી ગેસમાં જે પાઇપલાઇનમાં ગેસ આવે છે તેમાં માત્ર 21 મીલી બાર દબાણ લગાવવામાં આવે છે. પીએનજી ગેસ એ વજનમાં ખૂબ જ હળવો હોય છે. અને આ ગેસ કોઈ કારણોસરિત થાય છે તો તે સરળતાથી હવામાં ઓગળી જાય છે. જ્યારે તેની સરખામણીમાં સિલિન્ડરમાં રાખેલ એલપીજી ગેસ ભારે હોય છે અને જ્યારે તે લિંક થાય છે તે આજુબાજુના વિસ્તારમાં હાજર હોય છે. જેના કારણે આવી પરિસ્થિતિમાં અકસ્માત થાય તેવી સંભાવના રહે છે.

PNG ગેસમાં થશે પૈસાની બચત 

મિત્રો જો તમે અત્યારે દિલ્હીમાં ૧૪.૨ ગ્રામ નું એલપીજી સિલિન્ડર કરી દેને લાવો છો તો તમારે તેના માટે લગભગ 820 રૂપિયા ચૂકવવા પડે છે. અને તેની સરખામણીમાં આટલો જ પીએનજી ગેસ તમને 586 રૂપિયામાં સરળતાથી મળી રહે છે. એટલે તમે ગણતરી કરો તો પીએનજી ગેસ એ એલપીજી ગેસ લીડર ના ભાવ કરતાં ₹300 સસ્તો પડે છે. અને વધુમાં તમને જણાવી દઈએ કે પીએનજી ગેસ નો ઉપયોગ કરો છો તો એ એકદમ સુરક્ષિત છે.

Read More- Gujarat Tar fencing Yojana 2024: ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024, ખેતરની ફરતે તારની વાડ કરવા માટે ખેડૂતોને મળશે સહાય



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને LPG PNG Gas: સિલિન્ડરમાં રહેલ LPG ગેસ અને પાઇપલાઇનમાં રહેલ PNG ગેસ બંનેમાંથી સસ્તો અને સુરક્ષિત કયો છે ? જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts