ગુજરાતમાં આ તારીખથી ચોમાશાની શરુઆત થશે, જાણો અંબાલાલની આગાહી વિશે. » Digital Gujarat
| |

ગુજરાતમાં આ તારીખથી ચોમાશાની શરુઆત થશે, જાણો અંબાલાલની આગાહી વિશે. » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાતમાં આ તારીખથી ચોમાશાની શરુઆત થશે, જાણો અંબાલાલની આગાહી વિશે. » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે ગુજરાતમાં આ તારીખથી ચોમાશાની શરુઆત થશે, જાણો અંબાલાલની આગાહી વિશે. » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાનાં વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે. જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે. તેમજ દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં સારો વરસાદ તશે. જૂનાગઢ જીલ્લાનાં ભાગોમાં સારો વરસાદ રહેશે. અમરેલી જીલ્લામાં પણ સારો વરસાદ થશે. બનાસકાંઠાનાં જીલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે. તેમજ કચ્છ જીલ્લાનાં ભાગોમાં સારો વરસાદ વરસશે. તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે. તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઉભું થશે.

અલ નીનોની સ્થિતિ નબળી બની રહી છે – Gujarat Monsoon

ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, હાલમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ પ્રવર્તી રહી છે. પરંતુ સારી વાત એ છે કે તે સતત નબળી પડી રહી છે. એવો અંદાજ છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં લા નીના સ્થિતિ ઊભી થઈ શકે છે. વાસ્તવમાં, લા નીનાને ચોમાસા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે અલ નીનો સ્થિતિમાં વરસાદ ઓછો થઈ શકે છે. IMDએ કહ્યું કે દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે અંગે મેના અંતમાં આગાહી કરવામાં આવશે.

આ પણ વાચો: જાણો માટલાનુ પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે તમને જાણીને નવાઇ લાગશે

નવ વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો

IMD ચીફે જણાવ્યું હતું કે, 1951 થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ વખત સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ નોંધાયો હતો જ્યારે અલ નીનો પછી લા નીના આવ્યો હતો. તે જ સમયે, દેશમાં 22 લા નીના વર્ષોમાંથી, 20 વખત ચોમાસું સામાન્ય કરતાં વધુ હતું. વિભાગે કહ્યું કે, આ વખતે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોના કેટલાક વિસ્તારોને છોડીને દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ભારતના વાર્ષિક વરસાદના લગભગ 70 ટકા વરસાદ પૂરો પાડે છે, જે કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. દેશના જીડીપીમાં કૃષિનું યોગદાન લગભગ 14 ટકા છે.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં આ તારીખથી ચોમાશાની શરુઆત થશે, જાણો અંબાલાલની આગાહી વિશે. » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts