એમએસ યુનિવર્સિટી ભરતી પગાર 31,000 ઘરે બેઠા અરજી કરી શકો છો
| |

એમએસ યુનિવર્સિટી ભરતી પગાર 31,000 ઘરે બેઠા અરજી કરી શકો છો

માહિતી ગમી હોય તો વોટ કરો post

એમએસ યુનિવર્સિટી ભરતી પગાર 31,000 ઘરે બેઠા અરજી કરી શકો છો : આ અર્તીક્લમાં આપણે એમએસ યુનિવર્સિટી ભરતી પગાર 31,000 ઘરે બેઠા અરજી કરી શકો છો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


એમએસ યુનિવર્સિટી વડોદરા એક ભરતી ની જાહેરાત કરવામાં આવી છે એમ એસ યુનિવર્સિટી એટલે કે મહારાજ સયાજીરા ગાયકવાડી યુનિવર્સિટી દ્વારા જુનિયર રિસર્ચ વેલોશિપ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે તો જે વિદ્યાર્થી મિત્રો અરજી કરવા માગતા હોય તેમને છેલ્લી તારીખ 21 જૂન આપેલ છે તો તેના પહેલા અરજી કરી લેવી

એમએસ યુનિવર્સિટી ભરતી માટે નોકરી કરવા માગતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેડિકલ બાયો ટેકનોલોજી લાઇફ સાયન્સ બાયો ટેકનોલોજી માં એમએસ કરેલું હશે તે વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે અને તેની સાથે બાય મિસ્ત્રી ડીગ્રી ધરાવતા વિદ્યાર્થી મિત્રો તમે યુનિવર્સિટીમાં ફોર્મ ભરી શકે છે અને આ બધા વિષયમાં ઓછામાં ઓછા 50 માક હશે તે ઉમેદવારો ફોર્મ ભરી શકશે

આયુષ્માન કાર્ડ ગ્રામીણ લીસ્ટ 2024 આયુષ્માન કાર્ડની નવી યાદી બહાર પડી, અહીંથી તમારું નામ તપાસો

એમએસ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત : MS University Recruitment

  • M.Sc. મેડિકલ બાયોટેકનોલોજી, લાઈફ સાયન્સ, બાયોટેકનોલોજી અથવા સંબંધિત ક્ષેત્રમાં 50% થી ઓછા નહીં ગુણ મેળવેલા.
  • B.Sc. (બાયોકેમિસ્ટ્રી) ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

એમએસ યુનિવર્સિટી ભરતી માટે પગાર

એમએસ યુનિવર્સિટી પગાર માટે જુનિયર રિસર્ચ ની જગ્યા માટે 31,000 નો પગાર આપવામાં આવશે છે અરે ત્યારે ધ્યાન રાખી અને ફોર્મ ભર્યું લેવું

ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો માટે રૂપિયા 900 આપવામાં આવશે 

એમએસ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા MS University Recruitment

ઉમેદવારો ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજી: ઉમેદવારોએ સીવી અને શૈક્ષણિક દસ્તાવેજો [email protected] પર મોકલવાના રહેશે.

ઑફલાઇન અરજી: ઉમેદવારોએ ડૉ. રવિ વિજયવર્ગીય, પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર, ICMR પ્રોજેક્ટ, ડિપાર્ટમેન્ટ ઑફ બાયોકેમિસ્ટ્રી, સાયન્સ
ભવન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા, 390002, ગુજરાતે તેમના દસ્તાવેજો સાથે 21 જૂન 2024 પહેલા અરજી કરવી.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને એમએસ યુનિવર્સિટી ભરતી પગાર 31,000 ઘરે બેઠા અરજી કરી શકો છો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts