Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત
| |

Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત

માહિતી ગમી હોય તો વોટ કરો post

Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત : આ અર્તીક્લમાં આપણે Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Naval Dockyard Recruitment 2024: નમસ્કાર મિત્રો, નવલ ડોકિયાડ મુંબઈ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જા રાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 301 પદો પર ભરતી નું આયોજન કરેલ છે જેમાં અરજી કરવાની શરૂઆત 23 એપ્રિલ 2024 થી શરૂ થઈ છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Naval Dockyard Recruitment 2024

સંસ્થા નું નામડબલ ડાકયાર્ડ મુંબઈ
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા301
અરજી ની છેલ્લી તારીખ10 મે 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://indiannavy.nic.in/ 

Read More- India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત, 28 મે 2024 છે અરજીની છેલ્લી તારીખ

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

નવલ ડોકયાર્ડ મુંબઈ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં દરજી, શિપરાઇટ,વેલ્ડર, શીટ મેટલ વર્કર, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, પાઇપ ફિટર, પેટર્ન મેકર, એમએમટીએમ, પેન્ટર, મશીનિસ્ટ, ઈસ્ટુમેન્ટ મિકેનિક, ફાઉન્ડરી મેન વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉપર જણાવેલા જુદા જુદા પદોમાં કુલ મળીને 301 પદો માટે ભરતીની જાહેરાત કરેલી છે.

વય મર્યાદા

નવલ ડાકયાર્ડ મુંબઈ દ્વારા 301 પદો માટે ભરતીની જાહેરાત કરેલી છે. અને અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા 14 વર્ષ રાખવામાં આવેલી છે. માતમ વય મર્યાદા વિશે માહિતી આપેલી નથી.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 8મા ધોરણ પાસ મેટ્રિક્સ આઈ.ટી.આઈ એમએસસી વગેરે રાખવામાં આવેલ છે. કોઈપણ નાણાકીય સંસ્થા માંથી ધોરણ 8 પાસ કરેલું હોય તેમ જ અન્ય સંસ્થાઓમાંથી ઉપર મુજબ ભણતર માં અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ
  •  આવકનું પ્રમાણપત્ર 
  • રહેઠાણનો પુરાવો 
  • મોબાઈલ નંબર
  •  ઇ-મેલ આઇડી 
  • જે કોર્સ અથવા શિક્ષણ મેળવેલું હોય તેની માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર

નવલ ડાકયાર્ડ મુંબઈ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં અરજી કરવા સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર તમને જોઈન ઇન્ડિયન નેવી નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ માં પોતાના રાજ્યની પસંદગી કરો.
  • તેના પછી રજીસ્ટ્રેશન ના ઓપ્શન પર ક્લિક કરો
  • હવે તેના પછી રજીસ્ટર વિથ આધાર વર્ચ્યુઅલ આઇડી નો વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી તમારે ધ્યાનપૂર્વક વાંચીને ભરવાની રહેશે.
  • તેના પછી ફરીથી હોમ પેજ પર જઈ એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરો.
  • દસ્તાવેજ પણ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

Naval Dockyard Mumbai Recruitment 2024 – Apply Now 

Read More- Urban Department Recruitment 2024: જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે 12 પાસ ભરતી, તમે અરજી કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts