GPSC Prelims Exam Result: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના વર્ગ 1-2 અને TDO પરીક્ષાના પરિણામો અંગેના મોટા સમાચાર
| |

GPSC Prelims Exam Result: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના વર્ગ 1-2 અને TDO પરીક્ષાના પરિણામો અંગેના મોટા સમાચાર

માહિતી ગમી હોય તો વોટ કરો post

GPSC Prelims Exam Result: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના વર્ગ 1-2 અને TDO પરીક્ષાના પરિણામો અંગેના મોટા સમાચાર : આ અર્તીક્લમાં આપણે GPSC Prelims Exam Result: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના વર્ગ 1-2 અને TDO પરીક્ષાના પરિણામો અંગેના મોટા સમાચાર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GPSC Prelims Exam Result Date: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને ૨ તથા ટીડીઓ ના પાડે માટે ભરતી ની જાહેરાત કરી હતી. અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા તેમણે આ ભરતીમાં અરજી કરી હતી અને આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત કોઈપણ વિદ્યા સંકુલમાંથી ગ્રેજ્યુએશન કરી ડિગ્રી મેળવેલી હોય અને તેમની ઉંમર 20 વર્ષથી ઉપર હોય તેવા ઉમેદવારોએ અરજી કરી હતી. અને હવે તેમણે લેખિત પરીક્ષા પ્રિલીમ પૂર્ણ થઈ છે અને હવે તેનું પરિણામ 15 મે 2024 ના રોજ જાહેર થાય તેવી શક્યતા છે.

GPSC Prelims Exam Result 2024

સંસ્થા નું નામગુજરાત જાહેર સેવા આયોગ 
પરીક્ષાનું નામપ્રિલિમ પરીક્ષા
પોસ્ટગુજરાત વહીવટી સેવા, વર્ગ-1ગુજરાત નાગરિક સેવાઓ, વર્ગ-1 અને વર્ગ-2ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ-2
પાત્રતા ગ્રેજ્યુએશન
નોકરી નું સ્થળગુજરાત
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટgpsc.gujarat.gov.in

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ 1- 2 પોસ્ટ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ગ 1- 2 માટે નીચે મુજબના પદો ભરતી યોજાઈ હતી અને તેની પ્રિલીમ  પરીક્ષા લેવામાં આવી છે.

વર્ગ – ૧

  • ગુજરાત વહીવટી સેવા
  • જુનિયર સ્કેલ ડેપ્યુટી કલેક્ટર
  • નાયબ જિલ્લા વિકાસ અધિકારી
  • નાયબ પોલીસ અધિક્ષક
  • જીલ્લા રજીસ્ટ્રાર
  • અધિક્ષક પ્રતિબંધ અને આબકારી
  • મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ
  • નાયબ નિયામક, અનુસૂચિત જાતિ, વગેરે.

વર્ગ -૨

  • સેક્શન ઓફિસર (GPSC)
  • મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર
  • રાજ્ય કર અધિકારી
  • જીલ્લા નિરીક્ષક લેન્ડ રેકર્ડ
  • આદિજાતિ વિકાસ અધિકારી
  • તાલુકા વિકાસ અધિકારી
  • સમાજ કલ્યાણ અધિકારી (SC)
  • અધિક્ષક પ્રતિબંધ અને આબકારી
  • મદદનીશ નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા

પ્રિલિમ્સ પરીક્ષામાં પસંદગી પ્રક્રિયા 

  • જીપીએસસી માં પ્રારંભિક પરીક્ષા ની પસંદગી કરવાનો પ્રથમ તબક્કો છે.
  • આ પરીક્ષામાં MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે.
  • આ પરીક્ષામાં બે પેપર લેવામાં આવે છે. જનરલ સ્ટડીઝ – 1 અને જનરલ સ્ટડીઝ- 2
  • આ પરીક્ષા કુલ 400 ગુણની હોય છે.
  • અને આ પરીક્ષા માટે તમારો જવાબ ખોટો પડે છે તેનું ⅓ નેગેટીવ માર્કિંગ હોય છે.
  • અને આ પરીક્ષાઓમાં તમારે મુખ્ય પરીક્ષામાં શોર્ટ લિસ્ટ થવા માટે ૩૩ ટકા ગુણ મેળવવા જરૂરી છે.

GPSC વર્ગ ૧-૨ અને ટીડીઓ પ્રિલિમ પરીક્ષા રીઝલ્ટ તારીખ

મિત્રો જણાવી દઈએ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને 2 તથા ટીડીઓ પરીક્ષા લેવાઈ ગઈ છે અને તેનું હવે રીઝલ્ટ બહાર પડવાની તૈયારી કરી રહી છે.

માહિતી મુજબ તેમનું પરિણામ 15 મે 2024 ના રોજ જાહેર થાય તેવી શક્યતા છે. જ્યારે આ રીઝલ્ટ જાહેર થશે ત્યારે તમે સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનો પરિણામ જોઈ શકો છો.

જીપીએસસી વર્ગ – 1 અને 2 તથા ટીડીઓ પ્રિલિમ પરીક્ષા પરિણામ ચેક કરવાની રીત | GPSC prilims exam Result expected date

  • જીપીએસસી વર્ગ – 1 અને 2 તથા ટીડીઓ પ્રિલિમ પરીક્ષા પરિણામ એ 15 મે 2024 ના રોજ જાહેર થાય તેવી સંભાવના છે.
  • જેનું પરિણામ તમે સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકો છો.
  • સૌપ્રથમ તમારે જીપીએસસી ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • તેના હોમ પેજ પર તમને રીઝલ્ટ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અમે અહીં તમને પ્રિલિમ પરીક્ષા રીઝલ્ટ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • તમારી સામે પરિણામ જાહેર થશે જેને તમે જોઈ શકો છો.

GPSC prilims exam Result expected date- Click Here

Read More- Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટ પર ધોરણ 10 પાસ પર ભરતી ની જાહેરાત, પગાર ધોરણ રૂપિયા 29000 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GPSC Prelims Exam Result: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના વર્ગ 1-2 અને TDO પરીક્ષાના પરિણામો અંગેના મોટા સમાચાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts