NEET UG Paper leak Scam: ચૂંટણીની વચ્ચે NEET UG પરીક્ષામાં થયો મોટો સ્કેમ, જુઓ સમગ્ર મામલો
| |

NEET UG Paper leak Scam: ચૂંટણીની વચ્ચે NEET UG પરીક્ષામાં થયો મોટો સ્કેમ, જુઓ સમગ્ર મામલો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

NEET UG Paper leak Scam: ચૂંટણીની વચ્ચે NEET UG પરીક્ષામાં થયો મોટો સ્કેમ, જુઓ સમગ્ર મામલો : આ અર્તીક્લમાં આપણે NEET UG Paper leak Scam: ચૂંટણીની વચ્ચે NEET UG પરીક્ષામાં થયો મોટો સ્કેમ, જુઓ સમગ્ર મામલો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NEET UG Paper leak Scam: નમસ્કાર મિત્રો, તારીખ 4 જૂન 2024 ના રોજ ભારત લોકસભા ચૂંટણી ન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે નિટ યુજી પરીક્ષાનું રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ જણાવી દઈએ કે આ વખતે આ પરીક્ષા નું પેપર લીક થયું છે તેવા સવાલો થઈ રહ્યા છે અને તેનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે.

આ પરિણામ એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અને આ પેપર લીક થવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે. શિવાંગી મિશ્રા નામની વિદ્યાર્થીની જેમણે આ પરીક્ષા આપી હતી તેમણે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે.

પરીક્ષા આપનાર શિવાંગી મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

વિદ્યાર્થીની શિવાંગી મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને તેમાં જણાવી છે કે તંત્ર દ્વારા NEET UG ની પરીક્ષા ફરીથી લેવામાં આવે. તેમના મત પ્રમાણે આ વખતે આ પરીક્ષામાં ગોટાળો થયો છે. જે તેમને રીઝલ્ટમાં જોવા મળે છે તેના પરથી કહી રહ્યા છે. અને તેના રિઝલ્ટ જાહેર થયા પછી NEET UG Paper leak Scam એ ચૂંટણીમાં એટલે કે રાજકારણમાં પણ જોવા મળે છે.

Read More- NFS University Clerk Recruitment: યુનિવર્સિટીમાં ક્લાર્ક ના પદ માટે ભરતી ની જાહેરાત, પગાર ધોરણ ₹ 81,000

NEET UG નું આશ્ચર્યજનક પરિણામ

જણાવી દઈએ કે સૌ પ્રથમ વખત NEET UG પરીક્ષામાં દેશભરમાંથી કુલ 67 બાળકોએ ટોપ કર્યું છે. અને તેમાં સૌથી મહત્વની નોંધ લેવાની બાબત એ છે કે એક જ સેન્ટરના 8 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. અને આ તમામ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં 720 માંથી 720 મળ્યા છે. અને તેથી એમ કહેવામાં આવી રહ્યું છે કે આ પરીક્ષા નું પેપર લીક થયું છે જેના કારણે ટોપર્સ નું લિસ્ટ આ રીતે બન્યો છે.

શું છે પેપર લીક થવાની વાત ?

આપણા દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેવા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પાંચ મહિનાના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી જણાવી દઈએ કે પેપર એ પરીક્ષા પહેલા લેખ થવાનો મામલો પણ સામે આવ્યો હતો.

પરંતુ NTA દ્વારા તેમાં ધ્યાન આપવામાં આવી નહીં. અને અત્યારે આ પરીક્ષાનું પેપર લીક થવાની બાબત એ ચૂંટણીના પરિણામની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ પેપર લીક થયું છે તેના પર લોકોની નજર જાય તે પહેલા જ NTA દ્વારા ચૂંટણીના પરિણામના દિવસે એટલે કે ચાર જુનના રોજ આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.

ફરીથી NEET UG પરીક્ષા લેવાની માંગ

આ વર્ષે આ પરીક્ષામાં દેશના કુલ 24 લાખથી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ અરજી કરી હતી. પરંતુ આ વર્ષે પરીક્ષા ના પરિણામ જાહેર થયા બાદ તેમણે આ પરીક્ષા ફરીથી લેવાય તેવી માંગ કરી છે. જણાવી દઈએ કે આવી રીતે જ વર્ષ 2015માં NEET પેપર લીક થવાના મુદ્દામાં કેસની ચુકવણીમાં કોર્ટ દ્વારા પરિણામ પર રોક લગાવવામાં આવી હતી પરંતુ આ વખતે પરિણામ જાહેર કરી દેવામાં આવી છે અને કોર્ટ દ્વારા જુલાઈ મહિનામાં આ કેસની ચુકવણી થાય તેવી આશા છે.

Read More- PMBY Yojana 2024: આ યોજનામાં, તમે માત્ર 4 દસ્તાવેજો સાથે લાખોનો લાભ મેળવી શકો છો, જાણો સંપૂર્ણ વિગતો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NEET UG Paper leak Scam: ચૂંટણીની વચ્ચે NEET UG પરીક્ષામાં થયો મોટો સ્કેમ, જુઓ સમગ્ર મામલો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts