NEET Update: NEETનું પરિણામ ફરીથી થશે જાહેર, NTAએ લીધો આ નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી
| |

NEET Update: NEETનું પરિણામ ફરીથી થશે જાહેર, NTAએ લીધો આ નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

NEET Update: NEETનું પરિણામ ફરીથી થશે જાહેર, NTAએ લીધો આ નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી : આ અર્તીક્લમાં આપણે NEET Update: NEETનું પરિણામ ફરીથી થશે જાહેર, NTAએ લીધો આ નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NEET Update: NEETના પરિણામ થોડા સમય પહેલા જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર વિવાદમાં આપ્યું છે અને cbi તપાસની માંગ વચ્ચે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હાલમાં જ પ્રેસ કોમ્પ્રેસ કરવામાં આવી હતી અને શિક્ષણ મંત્રાલય તપાસ માટે ચાર સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી. આપ સૌ જાણો છો કે NEETનું પરિણામ છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ જ ચર્ચામાં છે અને તેમને લઈને વિવાદ પણ ચાલી રહ્યો છે

પ્રેસ કોમ્પ્રેસમાં એનટીએ શું કહ્યું જાણો વિગત: What NTA said in the press conference

એનટીએ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવાની પરિણામો અથવા લાયકાતના માપદંડોમાં કોઈ ફરક પડ્યો નથી આ અંગે માહિતી આપી હતી એનટીએ પેપર લીંક ના આરોપોને પણ ફગાવી દીધા હતા વધુમાં જણાવી દઈએ તો NTA DG સુબોધ કુમાર સિંહે વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે આમુ તો માત્ર સોળસો વિદ્યાર્થીઓનો મુદ્દો છે 23 લાખથી વધુ બાળકોએ પેપર આપ્યું છે 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે 4,750 કેન્દ્રોને બદલે માત્ર છ કેન્દ્રોની વાત કરવામાં આવી રહી છે કમિટીની રચના પણ કરવામાં આવી છે આ કમીટીય અંદાજે 1600 વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ અને સમયની ખોટની તપાસ કરશે આપ સૌ જાણો છો કે હાલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ પરિણામનો મુદ્દો પણ ખૂબ જ ચર્ચામાં છે 

તેમને વધુમાં જણાવ્યું હતું કે MBBS અને BDS સહિતના વિવિધ મેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાને અસર થશે નહીં જે સમિતિ તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

કેટલા કેન્દ્રોના વિદ્યાર્થીઓ પર નોર્મલાઇઝેશન લાગુ કરવામાં આવ્યું હતું – Normalization on Centers students

આપ સૌને જણાવી દઈએ તો NEETનું પેપર લીંક 772 માર્કસનું છે દરેક પ્રશ્નમાં ચાર ગુણ હોય છે અને ખોટા જવાબ માટે એક ગુણનું નેગેટિવ માર્કિંગ કરવામાં આવતું હોય છે તો વિદ્યાર્થી બધા પ્રશ્નો સુધારે તો તેને કુલ 720 માંથી સાચો 20 ગુણ મળે છે અને જો તે એક પ્રશ્ન છોડી દે તો તેને 716 ગુણ મળે છે જો તે એક પ્રશ્ન ખોટો કરશે તો તેને 715 માર્ક્સ બાકી રહેશે આવી સ્થિતિમાં 718 અને 719 માર્ક્સ મેળવવું ખૂબ જ મુશ્કેલ હોય છે ત્યારે 720 પછી કોઈ માત્ર 715 અને 716 માર્ક મેળવી શકે તે અંગે પણ સૌથી મોટો સવાલ છે પેપર લીંક ને સમાચાર ખૂબ જ ચર્ચામાં રહ્યા હવે ફરી એકવાર પરિણામને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે

પરીક્ષા કેન્દ્રમાંથી છ ટોપર્સ કેવી રીતે હોઈ શકે છે?  જાણો વિગત

બીજી તરફ ઘણા બધા વિદ્યાર્થીઓનું કેવું છે કે એન્ટીયા દ્વારા બહાર પાડવામાં આવેલ નેટ ટોપર્સ ની મેરીટ લીસ્ટમાં આઠ વિદ્યાર્થીઓના રોલ નંબર એક જ સિરીઝ ના છે જેથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે વિદ્યાર્થીઓનું એ પણ કેવું છે કે સિરીઝ નંબર 62 અને 69 ધરાવતા આઠ વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ રેન્ક એક મેળવતા ટોપર છે 

વધુમાં વિગતો સામે પણ આવી શકે હરિયાણાના બહાદુરગઢ સ્થિત એક જ પરીક્ષા કેન્દ્રમાંથી આઠમાંથી છ વિદ્યાર્થીઓ ટોપર છે સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ જ વાયરલ મેસેજ થઈ રહ્યા છે પરીક્ષા એક્સપર્ટ નું માનવું છે કે નીટની પારદર્શિતા પર શંકા વ્યક્ત કરી છે યાદીમાં આઠમાંથી સાત વિદ્યાર્થીઓની અટક શા માટે લખવામાં આવી નથી? તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે

એનટીએ દ્વારા મહત્વની વિગતો પણ સામે આવી છે કે પરિણામ હવે ફરીથી જાહેર કરવામાં આવશે પરંતુ પરિણામ ફરીથી જાહેર કરવામાં આવે તેવા કોઈ પણ પ્રકારના સંકેતો મળ્યા નથી વધુ અપડેટ માટે જોડાયેલા રહો અને અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો જેથી તમને નીટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મળતી રહે.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NEET Update: NEETનું પરિણામ ફરીથી થશે જાહેર, NTAએ લીધો આ નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts