હવે કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે નિયમ બદલાઈ ગયા છે તો જાણો કયા નવા નિયમો
| |

હવે કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે નિયમ બદલાઈ ગયા છે તો જાણો કયા નવા નિયમો

માહિતી ગમી હોય તો વોટ કરો post

હવે કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે નિયમ બદલાઈ ગયા છે તો જાણો કયા નવા નિયમો : આ અર્તીક્લમાં આપણે હવે કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે નિયમ બદલાઈ ગયા છે તો જાણો કયા નવા નિયમો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat college admission rules  નમસ્કાર મિત્રો કોલેજ અને યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ખૂબ જ સારા સમાચાર આવી છે કે હવે નિયમ બદલાઈ ગયા છે તો તમે કોલેજ અને યુનિવર્સિટીમાં કઈ રીતે એડમિશન મેળવશો જેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે હાલમાં કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર છે જે વિદ્યાર્થીઓ માટે ખુશીનો સમાચાર છે.

જો તમે ધોરણ 12 માં પાસ થયા છો અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય મુજબ, ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો હવે બે શૈક્ષણિક સત્રો યોજશે.

અહીં ક્લિક કરો

  • પહેલું સત્ર: જુલાઈ-ઓગસ્ટમાં
  • બીજું સત્ર: જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં

કોણ લાભ મેળવી શકે છે: Gujarat college admission rules 

બોર્ડની પરીક્ષાના પરિણામોની જાહેરાતમાં વિલંબ, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અથવા અન્ય કોઈ કારણોસર જુલાઈ-ઓગસ્ટ સત્રમાં પ્રવેશ ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ.
જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી કૉલેજમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યાં છે અને તેમને યોગ્ય કૉલેજ પસંદ કરવા માટે વધુ સમયની જરૂર છે.
જે વિદ્યાર્થીઓ વર્ષો બગાડ્યા વિના ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે.

આજથી ભલે શાળાઓ શરૂ થાય પણ 10 હજાર વિધાર્થીઓ ભણી નહીં શકે , જાણો શું છે કારણ

કોલેજ પ્રવેશ ક્યારે મળશે: Gujarat college admission rules 

  • શૈક્ષણિક વર્ષ 2024-25 થી, ભારતીય યુનિવર્સિટીઓ બે વાર પ્રવેશ ઓફર કરશે:
  • જુલાઈ-ઓગસ્ટ
  • જાન્યુઆરી ફેબ્રુઆરી

આનાથી શું ફાયદો થશે: Gujarat college admission rules 

વિદ્યાર્થીઓ વધુ સુગમતા મેળવશે અને તેમને અનુકૂળ સમયે પ્રવેશ મેળવી શકશે.
જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર પ્રથમ પ્રવેશ ચૂકી જાય છે તેઓને બીજી તક મળશે.
યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી શકે છે.
ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સંસાધનોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકશે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને હવે કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે નિયમ બદલાઈ ગયા છે તો જાણો કયા નવા નિયમો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts