NVS Recruitment 2024: પરીક્ષા વગર નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર સીધી ભરતી,અહીં કરો અરજી
| |

NVS Recruitment 2024: પરીક્ષા વગર નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર સીધી ભરતી,અહીં કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

NVS Recruitment 2024: પરીક્ષા વગર નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર સીધી ભરતી,અહીં કરો અરજી : આ અર્તીક્લમાં આપણે NVS Recruitment 2024: પરીક્ષા વગર નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર સીધી ભરતી,અહીં કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NVS Recruitment 2024: નવોદય વિદ્યાલય દ્વારા હાલમાં 500 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે જે પણ ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં નોકરીની તલાશ કરી રહ્યા છે તેમના માટે હવે ગોલ્ડન અપર્ચ્યુનિટી છે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા હાલમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેવો ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ભરતી માં અરજી કરી શકે છે આજના લેખમાં અમે તમને આ ભરતી અંગે મહત્વપૂર્ણ માહિતી આપીશું જેમકે ટોટલ પોસ્ટની માહિતી પગાર ધોરણ અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયાની વિશે વિગતવાર જણાવીશું આર્ટીકલને અંત સુધી વાંચો જેથી તમને આ ભરતીની તમામ માહિતી મળી જાય

નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર ભરતી

  • નવોદય વિદ્યાલય સમિતિની આ ભરતી અંગે વધુ માહિતી મેળવતા પહેલા અગત્યની તારીખો વિશે 
  • તમને જણાવી દઈએ નવોદય વિદ્યાલય સમિતિની આ ભરતીની નોટિફિકેશન 18 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી અરજી માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 26 એપ્રિલ 2024 છે
  • આપેલા તમારે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે જો તમે અરજી પ્રક્રિયાને 26 એપ્રિલ પહેલા પૂર્ણ નહીં કરો તો અરજી સ્વીકારવામાં નહીં આવે 
  • જેથી વહેલી તકે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમના માટે આ તારીખની નોંધ લેવી ખૂબ જ જરૂરી છે.

નવોદય વિદ્યાલય સમિતિ ભરતીમાં ખાલી પોસ્ટની માહિતી 

તમામ ઉમેદવારને જણાવી દઈએ કે નવોદય સમિતિ માં કુલ 500 જેટલી જગ્યાઓ ખાલી છે જે પર ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે તેઓને 26 એપ્રિલ પહેલા અરજી કરવાની રહેશે કુલ જગ્યા ખાલીઓની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની 217 જગ્યા ખાલી છે ટ્રેન ગ્રેજ્યુટીચરની 278 અને લાઇબેરીયનની પાંચ જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે વહેલી તકે તમારી યોગ્યતા અનુસાર ભરતી પર અરજી કરીને નોકરી મેળવી શકો છો 

NVS Recruitment 2024 જાણો શું છે પગાર ધોરણ અને વયમર્યાદા

  • પગાર ધોરણની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુ ટીચર માટે રૂપિયા  35,750 પગાર ચૂકવવામાં આવશે 
  • આ સિવાય ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર માટે રૂપિયા 34,125 અને લાયબ્રેરી માટે રૂપિયા 31,250 જેટલો પગાર ચૂકવવામાં આવશે 
  • તમારી યોગ્યતા અને શૈક્ષણિકના આધાર પર પગાર અલગ અલગ હોઈ શકે છે વહી મર્યાદા ની વાત કરીએ તો વહી મર્યાદા વધુમાં વધુ 50 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે 
  • આ સિવાય અન્ય કેટેગરીના ઉમેદવારો માટે છૂટછાટ પણ હોય તેવી શક્યતાઓ પણ ખરી 

RPF Recruitment 2024: રેલવેમાં ધોરણ 10 પાસ માટે કુલ 4,660 જગ્યાઓ પર બમ્પર ભરતી,જાણો ઓનલાઇન અરજીની પ્રક્રિયા

અરજી માટે અગત્યના ડોક્યુમેન્ટ અને શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો પોસ્ટ માટે અલગ અલગ લાયકાત સંબંધીત ભરતી માટે રાખવામાં આવેલ છે ગ્રેજ્યુએટ હોવા ખૂબ જ જરૂરી છે આ સિવાય અન્ય માહિતી તમને સંસ્થા દ્વારા મળી જશે અરજી માટે અગત્યના ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો પાનકાર્ડ ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણપત્ર અથવા ડિગ્રી સર્ટિફિકેટ જાતિનો દાખલો આ સિવાય પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને અન્ય પુરાવાના દસ્તાવેજો હોવા જોઈએ 

આ રીતે કરો નવોદય વિદ્યાલય સમિતિ ભરતીમાં અરજી 

NVS Recruitment 2024: આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે નક્કી કરેલી છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓને સૌથી પહેલા ઓફિસિયલ વેબસાઈટ  www.navodaya.gov.in પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર લેટેસ્ટ વેકેન્સીની લીંક મળી જશે અથવા નોટિફિકેશનના માધ્યમથી તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો આ સિવાય તમને ઓફિસિયલ વેબસાઈટ પર વેકેન્સી સાથે જોડાયેલી અન્ય માહિતી પણ મળી જશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NVS Recruitment 2024: પરીક્ષા વગર નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર સીધી ભરતી,અહીં કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts