Pasupalan Department Data Entry Operator Vacancy: પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર ભરતી ની જાહેરાત
| |

Pasupalan Department Data Entry Operator Vacancy: પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર ભરતી ની જાહેરાત

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Pasupalan Department Data Entry Operator Vacancy: પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર ભરતી ની જાહેરાત : આ અર્તીક્લમાં આપણે Pasupalan Department Data Entry Operator Vacancy: પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર ભરતી ની જાહેરાત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Pasupalan Department Data Entry Operator Vacancy: નમસ્કાર મિત્રો, પશુપાલન વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન પશુપાલન દીપા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવતા મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતીનું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. 

 વય મર્યાદા

પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્વ 35 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 

શૈક્ષણિક લાયકાત 

પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવા ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ન્યૂનતમ દસમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર પશુપાલન વિભાગ દ્વારા આયોજિત ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરે છે તો તેમની પસંદગી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરવ્યૂના આધારે જે તે ઉમેદવાર થી પસંદગી થશે. 

આ ભરતીમાં જે કોઈ ઉમેદવારની પસંદગી થશે તેને માનસિક રૂપિયા 9,500 થી લઈને 20,500 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે. 

Read More- Bandhan Bank Recruitments 2024: બંધન બેન્કમાં જુદા જુદા 7100 પદ પર ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી

અરજી ફી 

કેન્દ્ર સરકાર પશુપાલન વિભાગ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવા ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ 

પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવાની શરૂઆત 14 મે 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 26 જુન 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. 

પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ apprenticeshipindia.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. 
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તે ડાઉનલોડ કરો. 
  • તમને આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ ચેક કરો. 
  • તેના પછી અપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો. 
  • અને માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. 
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • અને ભવિષ્ય માટે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો. 

Pasupalan Department Data Entry Operator Vacancy- Apply Now 

Read More- GSSSB Exam prelims exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષાનુ આ તારીખે જાહેર થશે પરિણામ, નવી અપડેટ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Pasupalan Department Data Entry Operator Vacancy: પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર ભરતી ની જાહેરાત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts