SBI FD Scheme: ભારતીય સ્ટેટ બેન્ક એફડી સ્કીમ, નાગરિકોને મળશે આટલું વ્યાજદર
| |

SBI FD Scheme: ભારતીય સ્ટેટ બેન્ક એફડી સ્કીમ, નાગરિકોને મળશે આટલું વ્યાજદર

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

SBI FD Scheme: ભારતીય સ્ટેટ બેન્ક એફડી સ્કીમ, નાગરિકોને મળશે આટલું વ્યાજદર : આ અર્તીક્લમાં આપણે SBI FD Scheme: ભારતીય સ્ટેટ બેન્ક એફડી સ્કીમ, નાગરિકોને મળશે આટલું વ્યાજદર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


SBI FD Scheme: નમસ્કાર મિત્રો, ભારતીય સ્ટેટ બેન્ક (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા) દ્વારા ભારતીય ગ્રાહકો માટે ઘણી બધી યોજનાઓ જોડાવામાં આવે છે. અને અત્યારના સમયમાં જે લોકો ફિક્સ ડિપોઝિટ કરે છે તેમના માટે પણ એક સારો ઓપ્શન છે. તમે કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર અને જોખમ ઉઠાવ્યા વગર પોતાના પૈસા sbi માં રોકાણ કરી શકો છો. એસબીઆઇ બેન્ક ની ફિક્સ ડિપોઝિટ દ્વારા ગ્રાહકોને જુદા જુદા સમયગાળા માટે ફિક્સ ડિપોઝિટ નો ઓપ્શન આપવામાં આવે છે. હવે એસબીઆઇ બેન્ક દ્વારા તમામ ગ્રાહકોને સાત દિવસથી લઈને દસ દિવસ સુધીની એફડી સ્કીમની સુવિધા આપવામાં આવે છે.

આટલા ટકા સુધી મળશે વ્યાજદર 

મળેલી માહિતી મુજબ જણાવવામાં આવે છે કે હવે તમને state bank of india દ્વારા જુદા જુદા પરિપક્વતા ના સમય મુજબ એફડીની સુવિધા આપવામાં આવશે. Sbi બેન્ક દ્વારા 3 ટકાથી લઈને 6.5% સુધી વ્યાજદર પણ આપવામાં આવે છે. તેમજ વરિષ્ઠ નાગરિકોને આ બેંક દ્વારા ત્રણ પોઇન્ટ પાંચ ટકાથી લઈને 7.5% સુધી વ્યાજદરનો લાભ આપવામાં આવે છે.

Read More- Mgnrega free cycle Yojana 2024: મનરેગા ફ્રી સાઇકલ યોજના, આ વ્યક્તિઓને મળશે મફતમાં સાયકલ

કેટલા રોકાણ પર મળશે કેટલુ પ્રોફિટ ? 

જો તમે દસ વર્ષથી માટે એસબીઆઇ બેન્કમાં રૂપિયા એક લાખ જમા કરાવો છો તો તે દસ વર્ષ પછી બે ગણા એટલે કે રૂપિયા 2 લાખ થઈ જશે. Sbi બેન્ક એફડી કેલ્ક્યુલેટર મુજબ રોકાણકારોને રૂપિયા 6.5 ટકા વ્યાજ દર મુજબ 90,595 રૂપિયા વ્યાજ દર મળશે. દસ વર્ષ પછી મેજોરીટી પર રોકાણકારોને 90,595 મળશે. એસબીઆઇ બેન્કના ગ્રાહકો માટે આ એક લોટરી જેવી ઓફર છે જેમાં એફડી સ્કીમમા 1 લાખ રૂપિયાના રોકાણ પર તેમને આટલું મોટું રિટર્ન મળે છે.

સિનિયર સિટીઝનને મળશે એફડી પર આટલું રિટર્ન 

અને જણાવી દઈએ કે આ બેંકમાં એફડી સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા સુધી વ્યાજદર મળે છે. જે લોકો વરિષ્ઠ નાગરિકો છે તેઓ પણ દસ લાખની મેચ્યોરિટી માટે એફડી કરાવી શકે છે જેમાં તેમને 10 વર્ષ માટે એસબીઆઇ એફડી માં રૂપિયા 1 લાખનું રોકાણ કરી શકે છે. અને વરિષ્ઠ નાગરિકો માટે પણ આ એક લોટરી જેવી ઓફર છે જેમને એપ્રિલ સ્કીમમાં રોકાણ કરવામાં દસ વર્ષ પછી આટલી મોટી રકમ તેમને વર્તનમાં મળે છે.

Read More- Free Wi-Fi News: આ કંપની આપે છે મફત વાઇફાઇ ઇન્સ્ટોલેશન સુવિધા, જાણો શુ છે પ્રોસેસ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને SBI FD Scheme: ભારતીય સ્ટેટ બેન્ક એફડી સ્કીમ, નાગરિકોને મળશે આટલું વ્યાજદર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts