Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, ગુજરાત સહિત આ રાજ્યોમાં ઘટયા ભાવ
| |

Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, ગુજરાત સહિત આ રાજ્યોમાં ઘટયા ભાવ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, ગુજરાત સહિત આ રાજ્યોમાં ઘટયા ભાવ : આ અર્તીક્લમાં આપણે Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, ગુજરાત સહિત આ રાજ્યોમાં ઘટયા ભાવ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Petrol Diesel Price Today: લોકસભાની ચૂંટણી બાદ આમ નાગરિકોને આશા હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાશે લોકસભાની ચૂંટણી પત્યા બાદ તરત જ ઘણા બધા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલને કિંમતમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ આપ સૌને જણાવી દઈએ પેટ્રોલ અને ડીઝલ માં ફેરફાર થવાના ઘણા બધા કારણો હોય છે રાષ્ટ્રીય લેવલ પર તેલના ભાવમાં થતા ફેરફારના કારણે ભારતીય બજારમાં પેટ્રોલના ડીઝલના ભાવમાં પણ પ્રભાવ પડતો હોય છે ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો તો કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર જોવા મળ્યા હતા. ચલો તમને જણાવીએ ગુજરાત સહિત અન્ય રાજ્યોના પેટ્રોલ અને ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ બદલાય છે? (Petrol Diesel Price Today)

વૈશ્વિક સ્તર પર ચાલી રહેલા અમુક યુદ્ધના કારણે પણ ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રભાવ જોવા મળતો હોય છે ક્રૂડ ઓઇલના ભાવમાં વૈશ્વિક વધઘટના કારણે ઘણીવાર પેટ્રોલ ડીઝલમાં પણ વધઘટ જોવા મળતી હોય છે આપ સૌ જાણો છો કે યુએસ ડોલર સામે રૂપિયાનો વિનિમય દર ની કિંમત તેમજ ઈંધણની માંગ રિફાઇનિંગ ખર્ચ વગેરેનો સમાવેશ કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે ત્યારે ભારતીય બજારમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ફર્ક જોવા નથી મળ્યો પરંતુ અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો

મેટ્રો શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price Today)

સૌથી પહેલા મહાનગરોની વાત કરીએ તો મેટ્રોપોલિટન શહેરોની પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધઘટ જોવા મળતી હોય છે ત્યારે રાજધાની દિલ્હી મુંબઈ અને કલકત્તામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સામાન્ય ફેરફાર જોવા નથી મળ્યો પરંતુ ચેન્નઈમાં પેટ્રોલમાં 10 પૈસા અને ડીઝલમાં 9 પૈસા મોંઘુ થયું હતું.

મેટ્રો શહેરની વિગતવાર વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 અને ડીઝલની કિંમત 92.15 પ્રતિ લીટરની નોંધાઈ હતી ત્યારે દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત 94.72 અને ડીઝલની કિંમત 87.62 પ્રતિ લીટર નોંધાઈ હતી. કલકત્તા શહેરની વાત કરીએ તો કલકત્તામાં પ્રતિ લીટરની પેટ્રોલની કિંમત 103.94 અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા નોંધાઈ હતી. ચેન્નઈમાં સામાન્ય ઘટાડો થયો હતો 

આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા નથી મળ્યો જે ભાવ ચાલે છે એ જ ભાવ વાહન ચાલકોને પેટ્રોલ અને ડીઝલના ચૂકવવાના રહેશે આ સિવાય અન્ય રાજ્ય જેમ કે કેરળ હરિયાણા હિમાચલ પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડીસા જેવા રાજ્યોમાં પણ કોઈ પણ પ્રકારનો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા નથી મળ્યો

આગામી દિવસોમાં એટલે કે હાલમાં જ નવી સરકાર રચાય છે ત્યારે કેન્દ્ર સરકાર મોંઘવારીને લઈને મહત્વના નિર્ણય લઈ શકે છે ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે ચૂંટણીમાં પણ સૌથી મહત્વનો મુદ્દો મોંઘવારી રહ્યો હતો જેથી કેન્દ્ર સરકાર આ અંગે મહત્વના નિર્ણય લઈ શકે છે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, ગુજરાત સહિત આ રાજ્યોમાં ઘટયા ભાવ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts