PF Account: ઘરે બેઠા PF ખાતામાંથી પૈસા ઉપાડવાની સરળ પ્રક્રિયા, ફટાફટ જાણ વધુ માહિતી
| |

PF Account: ઘરે બેઠા PF ખાતામાંથી પૈસા ઉપાડવાની સરળ પ્રક્રિયા, ફટાફટ જાણ વધુ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

PF Account: ઘરે બેઠા PF ખાતામાંથી પૈસા ઉપાડવાની સરળ પ્રક્રિયા, ફટાફટ જાણ વધુ માહિતી : આ અર્તીક્લમાં આપણે PF Account: ઘરે બેઠા PF ખાતામાંથી પૈસા ઉપાડવાની સરળ પ્રક્રિયા, ફટાફટ જાણ વધુ માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


PF Account: પીએફ ખાતા તારા કો માટે સૌથી સારા સમાચાર છે જે પણ કર્મચારી પીએફ ખાતું ધરાવે છે તેઓ સરળતાથી પેપ ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડી શકશે તેને લઈને અમીશા મૂંઝવતો સામાન્ય પ્રશ્ન હોય છે, પરંતુ જે પણ કર્મચારી આ યોજનામાં પૈસા ઉઠાવવા માંગે છે તેમના માટે આજના આર્ટીકલમાં મેં મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ નોકરી કરતા લોકો માટે પીએફ બચત યોજના (EPF) ખૂબ જ મહત્વની હોય છે 

આ યોજના હેઠળ દર મહિને નિયમિત રકમ જમા કરવામાં આવે છે પરંતુ જ્યારે તત્કાલ ઇમર્જન્સીમાં પૈસાની જરૂર પડતી હોય છે ત્યારે તેમને પીએફના પૈસા ઉપાડવા માટે ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે ચાલો તમને વિગતવાર માહિતી આપી અને તમારી બચતના પૈસા તમે કઈ રીતે ઉપાડી શકો છો તે અંગે પણ વિસ્તારથી માહિતી જાણી શકો છો

તમામ કર્મચારી પીએફ ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડી શકશે : PF Account

  1. તમામ કર્મચારીઓ જેવો બચત ખાતામાં સેવિંગ કરી રહ્યા છે અથવા દર મહિને પીએફ કપાય છે તે પી એફ ની રકમ કઈ રીતે ઉપાડી શકાય તેવા મૂંઝવતા સવાલો ઘણા બધા હોય છે 
  2. પરંતુ સીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની બે પ્રકારની રીત હોય છે ઓનલાઇન ઉપાડી શકો છો અને ઓફલાઈન પણ પૈસા ઉપાડી શકો છો ઓનલાઈન ઉપાડવા માટે તમારે EPFOની ઓફિસિયલ વેબસાઈટ અથવા Umang એપ દ્વારા પૈસા ઉપાડી શકો છો
  3. ઓફલાઈન તમે EPFOની ઓફિસમાં જઈને પૈસા ઉપાડી શકો છો. આ બે પ્રકારથી તમે પીએફની રકમ ઉપાડી શકો છો 
  4. પરંતુ અમે તમને આ બંને પ્રકાર વિશે વિસ્તારથી જણાવીશું જે તમને યોગ્ય લાગે એ વિકલ્પ દ્વારા પીએફ ની રકમ ઉપાડી શકો છો

Ayushman Card New Rules: આયુષ્માન કાર્ડને લઈને સરકારનો મહત્વનો નિર્ણય

ઓનલાઇન પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા : PF Account

  1. ઓનલાઇન પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે આંગળીના ટેરવે પૈસા ઉપાડી શકો છો 
  2. વધુમાં જણાવી દઈએ તો EPFOની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે પૈસા ઉપાડી શકો છો અથવા મોબાઇલ એપ્લિકેશન ઉમંગના માધ્યમથી પણ તમે પૈસા ઉપાડી શકો છો 
  3. તમારા UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન કરી શકો છો ઓફિશિયલ વેબસાઈટ અથવા એપ્લિકેશન પર ત્યારબાદ તમને ‘Claims’ ટેપ પર ક્લિક કરવાનું રહેશે 
  4. ત્યારબાદ ‘Form 31’ સિલેક્ટ કર્યા બાદ જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ સબમીટ પટન પર ક્લિક કરી શકો છો 
  5. પૈસા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે ત્યારબાદ તમે બેંકના માધ્યમથી તમે પૈસા ઉપાડી શકો છો આ સરળ પ્રક્રિયાથી તમે ઓનલાઇન પૈસા ઉપાડી શકો છો 

ઓફલાઈન પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા : PF Account

નીચે અમે તમને ઓફલાઈન પ્રક્રિયા વિશે પણ માહિતી આપી છે

તમે ઓફલાઈન માધ્યમથી પણ પીએફના પૈસા ઉપાડી શકો છો ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે EPFOની ઓફિસમાં જવાનું રહેશે ત્યારબાદ ‘Form 31’ ભરવાનું રહેશે ત્યારબાદ ઓફિસમાં જમા કરવાનું રહેશે તમારે પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે જેમ કે પાનકાર્ડ, આધારકાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જેવા ડોક્યુમેન્ટ સાથે રાખવાના જે તમારે પી એફ ની ઓફિસમાં જમા કરાવવાના રહેશે ત્યારબાદ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે જેને તમે ઉપાડી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને PF Account: ઘરે બેઠા PF ખાતામાંથી પૈસા ઉપાડવાની સરળ પ્રક્રિયા, ફટાફટ જાણ વધુ માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts