PWD New Vacancy 2024: 12 પાસ માટે હજારો પોસ્ટ માટે ભરતી આવી છે, આ રીતે કરો અરજી
| |

PWD New Vacancy 2024: 12 પાસ માટે હજારો પોસ્ટ માટે ભરતી આવી છે, આ રીતે કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

PWD New Vacancy 2024: 12 પાસ માટે હજારો પોસ્ટ માટે ભરતી આવી છે, આ રીતે કરો અરજી : આ અર્તીક્લમાં આપણે PWD New Vacancy 2024: 12 પાસ માટે હજારો પોસ્ટ માટે ભરતી આવી છે, આ રીતે કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


PWD New Vacancy 2024: PWD વિભાગમાં હાલમાં છે ધોરણ 12 પાસ યુવાનો માટે નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે માર્ગ અને બાંધકામ વિભાગમાં ઘણી જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવી રહી છે આપ સૌને જણાવી દઈએ જો તમે આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા હોય તો 28 જૂન 2024 સુધીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે કારણ કે 28 જૂન બાદ અરજી અને માન્ય માન્ય ગણવામાં નહીં આવે જેથી વહેલી તકે આ ભરતી માટે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની, નીચે અમે તમને આ અંગે તમામ વિગતો અને માહિતી આપી છે ભરતી માટે યોગ્યતા અને અરજી પ્રક્રિયાની વિગતવાર માહિતી વાંચી શકો છો

પીડબ્લ્યુડી વિભાગમાં બમ્પર ભરતી: PWD New Vacancy 2024

માર્ગને બાંધકામ વિભાગમાં ઘણી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે નીચે અમે તમને આ ભરતી માટેની યોગ્યતાપાત્રતા અને અન્ય શૈક્ષણિક લાયકાત વિશે વિગતવાર માહિતી આપી છે સાથે જ અરજી પ્રક્રિયાની પણ માહિતી આપી છે જે પણ બરોજગાર યુવાન નોકરીની તલાશ કરી રહ્યા છે અને પીડબ્લ્યુ.ડી વિભાગમાં નોકરી કરવા રસ ધરાવે છે તેમના માટે આ સારી એવી અપર્ચ્યુનિટી છે અરજી કરવાની છેલ્લી તારીખ 28 જૂન 2024 છે આ સિવાય પગાર ધોરણની વિગતો પણ તમે વાંચી શકો છો

શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ધોરણ 12 પાસ તેમજ ડિપ્લોમા અભ્યાસ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને સરકારી નોકરી મેળવી શકે છે આપ સૌ જાણો છો કે PWD ભારતની અગ્રણી સંસ્થા અને કંપની છે જે સરકાર દ્વારા માર્ગ અને વાહન વ્યવહારની વહીવટ સંભાળે છે જો તમે પણ સરકારી આ કચેરીમાં નોકરી કરવા રસ ધરાવો છો તો નીચે આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી જરૂર વાંચો

PWD વિભાગની ભરતી માટે અરજી ફી

આ ભરતી માટે રસ ધરાવતા તમામ ઉમેદવારોને જણાવી દઈએ અરજી ફી અંગેની માહિતી અરજી ફી ₹25 ચૂકવવાના રહેશે આ ફી તમામ કેટેગરીના ઉમેદવારો માટે લાગુ પડે છે અરજી ફી માત્ર ઓનલાઇન મોડ દ્વારા સબમિટ કરવાની હોય છે ધ્યાનમાં રાખો કે જો તમે એપ્લિકેશન ફી ચૂકવશો નહીં તો તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે જેથી અરજી દરમિયાન ફીની ચૂકવણી કરવી ખૂબ જ જરૂરી છે જેથી તમારી અરજી સ્વીકારવામાં આવે અને જે પણ અરજી સ્વીકારવામાં આવશે તેમની યોગ્યતા અને શૈક્ષણિક લાયકાત મુજબ પસંદગી કરવામાં આવશે

PWD વિભાગની ભરતી માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો સરકાર માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે વધુ માહિતી માટે અરજદારો વિભાગ સૂચના જોઈ શકે છે અને ઓફિસિયલ વેબસાઈટ પર જઈને નોટિફિકેશનની વિગતો મેળવી શકે છે

PWD વિભાગની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા: Application Process for PWD New Vacancy 2024

આજે કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ http://www.uppwd.gov.in./ પર વિઝીટ કરવાનો રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર હોમપેજ પર તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો ઓફિસર વેબસાઈટ પર નોટિફિકેશન લિંક જોવા મળશે અથવા કરિયર સેક્શનમાં નોટિફિકેશનની લીંક ડાઉનલોડ કર્યા બાદ તમે અરજી પ્રક્રિયાને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ઓફિસિયલ વેબસાઈટ પર તમને અરજી માટેની તમામ વિગતો અને માહિતી મળી જશે જેની અનુસંધાને નોટિફિકેશન વાંચીને તમે ઘરે બેઠા આ ભરતી માટે અરજી કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને PWD New Vacancy 2024: 12 પાસ માટે હજારો પોસ્ટ માટે ભરતી આવી છે, આ રીતે કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts