8th Pay Commission: તમામ સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે,પગાર વધારાને લઈને સરકારનો મોટો નિર્ણય
| |

8th Pay Commission: તમામ સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે,પગાર વધારાને લઈને સરકારનો મોટો નિર્ણય

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

8th Pay Commission: તમામ સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે,પગાર વધારાને લઈને સરકારનો મોટો નિર્ણય : આ અર્તીક્લમાં આપણે 8th Pay Commission: તમામ સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે,પગાર વધારાને લઈને સરકારનો મોટો નિર્ણય વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


8th Pay Commission:સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે પગારને લઈને ઘણા બધા ફેરફાર કરવામાં આવતા હોય છે પ્રથમ કમિશનરની રચનામાં જાન્યુઆરી 1946 માં ફેરફાર કરવામાં આવ્યા હતા સૌથી તાજેતરની વાત કરીએ તો 2024 ના ફેબ્રુઆરી મહિનામાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા હાલમાં કર્મચારીઓનો સાતમા પગાર પંચની ભલામણોના આધારે પગારમાં વધારો કરવામાં આવશે આજે અમે તમને આર્ટીકલના માધ્યમથી  8th Pay Commissionની વિગતવાર માહિતી આપીશું આ સિવાય સરકારી કર્મચારીઓ માટે જે ફેરફાર પગારને લઈને કરવામાં આવ્યા છે તેના વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રોવાઈડ કરીશું

આઠમા પગાર પંચ 2024: 8th Pay Commission

તમામ કર્મચારીઓને જણાવી દઈએ કે આઠમાં પગાર પંચની રચનાથી અસંખ્ય કર્મચારીઓને મોટો ફાયદો થશે કેન્દ્ર સરકાર તરફથી હવે ઓફિશિયલ જાહેરાત સાથે આઠમું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ કરી દેવામાં આવશે જેથી લાખો કર્મચારીઓને સીધો લાભ મળશે આ સિવાય આઠમાં પગાર પંચથી પગારમાં પણ ઘણો બધો વધારો થશે આ ફેરફાર અમલમાં થતા જ કેન્દ્રીય કર્મચારી સંઘ પગાર વધારાની જેમકે આપી શકે છે 

જો કે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી નહિ કરે પરંતુ આ લાગુ થતા થોડો સમય લાગશે લોકસભાની ચૂંટણી હવે નજીક છે જેથી નિર્ણયો થોડાક બદલાઈ શકે છે કેટલાક પ્રાથમિક ફેરફારોની દરખાસ્ત હવે ચૂંટણી બાદ કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું આ ફેરફારના કારણે હવે તમામ જે કર્મચારીઓ આઠમાં પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેના માટે હવે સૌથી મોટા ખુશીના સમાચાર છે 

GSEB SSC Result 2024: ધોરણ 10માંનું પરિણામ આ રીતે ચેક કરો, અને જાણો ડાઉનલોડ કરવાની પૂરી પ્રક્રિયા 

ખૂબ જ જલ્દી ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી શકે છે આપ સૌને માહિતી માટે જણાવી દે કે જેમ દર દાયકામાં કેન્દ્રીય સરકારમાં કર્મચારીઓમાં પગાર વધારાને લઈને માંગ ઉઠતી હોય છે જેને ધ્યાનમાં રાખીને કમિશન આ કર્મચારીઓના પગાર નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે ત્યારે હાલમાં જ 8th Pay Commissionની રચના બાદ હવે કેન્દ્રીય કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે 

કેન્દ્ર સરકાર દ્વારા આઠમું પગાર પંચને લઈને ફેરફાર

  1. કેન્દ્ર સરકાર દ્વારા આઠમું પગાર પંચ રચના કરવામાં આવેલ છે જેના કારણે તમામ કર્મચારીને રૂપિયા 21,000 થી લઈને 60000 સુધીનો પગાર વધી શકે છે 
  2. અથવા મળશે હાલમાં સાતમાં પગાર પંચ હેઠળ લઘુત્તમ પગાર 18000 રૂપિયા છે જે વધીને એક કર્મચારીનો રૂપિયા 21,600 સ્કેલ બે ના કર્મચારીઓને રૂપિયા 23,800 સ્કેલ ત્રણના કર્મચારીને રૂપિયા 26,000 અને સેલ સ્કેલના કર્મચારીઓને રૂપિયા સત્તાઓ હાજર મૂળ પગાર તરીકે મળી શકે છે 
  3. આવા ઘણા બધા ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે આઠમું પગાર પંચ તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદા સાથે અમલમાં મૂકવામાં આવશે 
  4. કેન્દ્રીય મંત્રીના હાલમાં આપેલા નિવેદન મુજબ કેન્દ્ર સરકારે હજુ આ કમિશનની સ્થાપના નું પ્રસ્તાવ મૂક્યો છે લોકસભાની ચૂંટણી બાદ 8th Pay Commission નિયમ અમલમાં આવી શકે છે 

મોંઘવારી ભથ્થાની જાહેરાત: 8th Pay Commission

મળતી માહિતી અનુસાર ખૂબ જ જલ્દી આઠમું પગાર પંચ અમલમાં મૂકવામાં આવશે હાલમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈપણ પ્રકારની ઓફિસિયલ માહિતી સામે નથી આવી પરંતુ સરકારે પગાર પંચની જરૂરિયાતનું મૂલ્યાંકન કર્યા બાદ હવે અમલમાં મૂકવાનું નિર્ણય લઈ શકે છે બીજી તરફ વાત કરીએ મોંઘવારીની પથાની તો આપ સૌ જાણો છો કે દેશમાં લગભગ 48 લાખથી પણ વધુ કેન્દ્રીય કર્મચારીઓ હશે જે આશરે અર્થ હજાર પેન્સરોના આ સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 

મોંઘવારી ભથ્થામાં આ વર્ષે બે વાર વધારાની જાહેરાત કરવામાં આવી હતી હવે ચૂંટણી બાદ અમલમાં મૂકવામાં આવે તેવા એંધાણ છે વધુમાં તમને જણાવીએ તો આ અમલમાં આવવાથી ઘણા ખરા કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે જે પણ કેન્દ્રીય કર્મચારી છે તેમને આ બાબતે વધુ વિગતો હોવી ખૂબ જ જરૂરી છે સરકાર દ્વારા હજુ સુધી આ બાબતે કોઈપણ પ્રકારની સર્ટિક માહિતી નથી આપી પરંતુ ચૂંટણી બાદ આ આઠમાં પગાર પંચની (8th Pay Commission) જાહેરાત થઈ શકે છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને 8th Pay Commission: તમામ સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે,પગાર વધારાને લઈને સરકારનો મોટો નિર્ણય જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts