Railway Painter Vacancy: ઉત્તર રેલવે વિભાગમાં પેન્ટરના પદ માટે ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી
| |

Railway Painter Vacancy: ઉત્તર રેલવે વિભાગમાં પેન્ટરના પદ માટે ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Railway Painter Vacancy: ઉત્તર રેલવે વિભાગમાં પેન્ટરના પદ માટે ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી : આ અર્તીક્લમાં આપણે Railway Painter Vacancy: ઉત્તર રેલવે વિભાગમાં પેન્ટરના પદ માટે ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Railway Painter Vacancy: નમસ્કાર મિત્રો, ઉત્તર રેલવેમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવતા મુજબ ધોરણ આઠ પાસ પર પેન્ટરના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુન રાખવામાં આવેલી છે. આ ભરતીમાં કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની રહેશે નહીં. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

વય મર્યાદા | age limit

રેલવે વિભાગ દ્વારા પેન્ટર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં અરજી કરવા ઉમેદવારની ઉંમર મર્યાદા 14 વર્ષથી 35 વર્ષ વચ્ચે નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારે આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

અરજી ફી

ઉત્તર રેલવે વિભાગ દ્વારા પેન્ટરના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવા કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત આઠમું ધોરણ પાસ રાખવામાં આવેલ છે.

કોઈપણ માન્યતા પ્રાપ્ત સસ્તા અથવા બોર્ડમાંથી આઠમું ધોરણ પાસ કરેલું ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

Read More- Agriculture Bharti 2024: કૃષિ વિભાગમાં પરીક્ષા વિના ભરતી, જાહેરનામું બહાર પાડ્યું, અરજી શરૂ

પસંદગી પ્રક્રિયા 

આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે તો તેમની પસંદગી શૈક્ષણિક લાયકાત ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને તેમજ એપ્રેન્ટી શિફ્ટ ના નિયમ મુજબ કરવામાં આવશે. ઉમેદવારે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં.

રેલ્વે પેન્ટર ભરતી માં અરજી કરવાની પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • નોટિફિકેશન આપેલી હશે તે સારી રીતે ચેક કરો તેના પછી અપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢો.

Railway Painter Vacancy – Apply Now 

Read More- India Post GDS Recruitment: ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાક સેવકના 40,000 પદો માટે ભરતી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Railway Painter Vacancy: ઉત્તર રેલવે વિભાગમાં પેન્ટરના પદ માટે ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts