Ration Card e-KYC : રેશનકાર્ડ ધારકો માટે મોટી અપડેટ, KYC નથી કરાવ્યું તો અહીં વાંચો સંપૂર્ણ પ્રક્રિયા
| |

Ration Card e-KYC : રેશનકાર્ડ ધારકો માટે મોટી અપડેટ, KYC નથી કરાવ્યું તો અહીં વાંચો સંપૂર્ણ પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Ration Card e-KYC : રેશનકાર્ડ ધારકો માટે મોટી અપડેટ, KYC નથી કરાવ્યું તો અહીં વાંચો સંપૂર્ણ પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે Ration Card e-KYC : રેશનકાર્ડ ધારકો માટે મોટી અપડેટ, KYC નથી કરાવ્યું તો અહીં વાંચો સંપૂર્ણ પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Ration Card e-KYC : રેશનકાર્ડ ધારકો માટે KYC કરાવવું ખૂબ જ જરૂરી છે જો તમે પણ હજુ સુધી નથી કરાવ્યું. તો આર્ટીકલ માં કેવાયસી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને કેવાયસી કરાવ શા માટે જરૂરી છે આ અંગે તમામ વિગતો જાણી લો નહિતર મફતમાં રાશનકાર્ડ મળતું બંધ થઈ જશે 

રાશનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવવાની પ્રક્રિયા વિશે હજુ સુધી સૃષ્ટિ ગુજરાત સરકાર દ્વારા નથી આપવામાં પરંતુ રેશનકાર્ડ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે રાશનકાર્ડ કેવાયસી કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે નીચે અમે તમને રાશનકાર્ડ કહેવાય છે ઘરે બેઠા કરાવવાની સંપૂર્ણ પ્રક્રિયા અને માહિતી વિશે જણાવીશું જેને અંત સુધી જરૂર વાંચો

E-KYC શા માટે જરૂરી છે? જાણો સંપૂર્ણ વિગતો

આપ સૌને જણાવી દઈએ કેન્દ્ર સરકાર દ્વારા રાશનકાર્ડ કેવાયસી અંગેની તારીખો જાહેર કરવામાં આવી હતી એ તારીખો દરમિયાન રાશનકાર્ડને તમે કેવાયસી કરાવી શકો છો ખાધ અને લોજિસ્ટિક વિભાગે કેવાયસી વિશે જણાવ્યું હતું કે કેવાયસી કરાવું એટલા માટે જરૂરી છે કે રાશનકાર્ડ પર નોંધાયેલા સભ્યો ના નામ અપડેટ કરાવવાના હોય છે કારણ કે મૃત્યુ અને લગ્નના કિસ્સામાં રેશનકાર્ડ ધારકોને મફત રાસનો લાભ મળતો નથી જેથી સભ્યોના નામ રેશનકાર્ડ પર નોંધાયેલા છે તે તમામ સભ્યોએ e-KYC પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી છે

વધુમાં જણાવી દઈએ તો રાશન કાર્ડ કેવાયસી કરવાથી બીજો મહત્વનો ફાયદો એ છે કે આપ સૌ જાણો છો કે હાલમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ બન્યા છે ત્યારે મહત્વના યોજનાઓને લઈને નિર્ણય લઈ શકે છે આગામી દિવસોમાં મધ્યમ વર્ગ તેમજ ગરીબ લોકો માટે મહત્વના નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે 2024 નું બજેટ બહાર પડવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટમાં ઘણી બધી યોજનાઓ પણ શરૂ કરવામાં આવશે જેથી રાશનકાર્ડ કેવાયસી ધારકોને નવી યોજનાઓનો પણ લાભ મળશે

Ration Card e-KYC કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા

  • રાશનકાર્ડ કેવાયસી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમારું આધાર કાર્ડ અપડેટ રાશનકાર્ડ સાથે કરાવવાનું હોય છે 
  • રેશનકાર્ડ તેમાં નોંધાયેલા બાયોમેટ્રિક અનુસાર અપડેટ કરવામાં આવતું હોય છે આવી સ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ અપડેટ નથી થયું તો તમારે પહેલા તેને અપડેટ કરાવવું પડશે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે તમારે આધાર અપડેટ સેન્ટર પર જવું પડશે 
  • અને માત્ર અહીં જ તમે તેને સરળતાથી અપડેટ કરી શકશો આધાર સેન્ટરમાં જઈને તમે આ વધુ વિગતો મેળવી શકશો 
  • રાશનકાર્ડ અપડેટ કરાવવા માટે ખાસ કરીને કેવાયસી કરાવવા માટે તમારે જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં રહો છો તો તમારે સસ્તા અને તેની દુકાનમાં જઈને તમે કરાવી શકો છો 
  • જ્યાંથી તમને મફતમાં રાશન મળે છે ત્યાં રાશનકાર્ડ E-KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો આ સાથે જ તમે મામલતદાર કચેરીમાં જઈને પણ આ અંગે વધુ વિગતો મેળવી શકો છો

રેશન કાર્ડ કેવી રીતે અપડેટ કરવું- જાણો સંપૂર્ણ વિગતો 

Ration Card e-KYC માટે તમને જ્યાં મફત રાશન મળે છે વ્યાજબી ભાવની દુકાન પર જવું પડશે પરંતુ તે પહેલા તમે રેશનકાર્ડ ની માહિતી ઓનલાઇન ચેક કરી શકો છો દરેક રાજ્ય માટે અલગ સાઈડ બનાવવામાં આવી છે તમે ગુજરાતમાં રહો છો તો ગુજરાતની સસ્તા અનાજની અથવા પુરવઠા શાખાની વેબસાઈટ પર જઈને તમે વધુ વિગતો મેળવી શકો છો તમારા માટે સરળ પ્રક્રિયા છે વ્યાજબી ભાવની દુકાન પર જઈને તમે આ અંગે વધુ વિગતો મેળવી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Ration Card e-KYC : રેશનકાર્ડ ધારકો માટે મોટી અપડેટ, KYC નથી કરાવ્યું તો અહીં વાંચો સંપૂર્ણ પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts