Rojgaar Bharti Melo 2023 : રોજગાર ભરતી મેળો 2023 : નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તેમજ અક્ષરધામ વિદ્યામંદિર બાપુનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 2023. આ ભરતી મેળાનું આયોજન તારીખ 15 જૂલાઈ 2023ના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જે મિત્રોને આ ભરતી મેળામાં ભાગ લેવો હોય તો સમયસર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં હાજર રહેવું.
આર્ટીકલ માં મિત્રો આપણે ગુજરાત રોજગાર ભરતી મેળો 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Contents
Rojgaar Bharti Melo 2023 (રોજગાર ભરતી મેળો 2023)
પોસ્ટનું નામ | રોજગાર ભરતી મેળો 2023 |
ભરતી મેળાનું સ્થળ | અમદાવાદ |
ભરતી મેળાની તારીખ | 15 જૂલાઇ 2023 |
ભરતી મેળાનો સમય | સવારે 10:00 કલાક |
જુઓ જરૂરી સૈક્ષણિક લાયકાત
ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, એની ગ્રેજયુએટ, એની પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI, બીઈ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો જ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
ભરતી મેળામાં પસંદગી પ્રક્રિયા શું છે?
રોજગાર ભરતી મેળો 2023 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો .
ભરતી મેળાનું સ્થળ
અક્ષરધામ વિદ્યા મંદિર, (આર ડી શિક્ષણ સંકુલ), ઉત્તમનગર કોઠિયા હોસ્પિટલની બાજુમાં, નિકોલ ગામ રોડ, બાપુનગર અમદાવાદ
ભરતી મેળાની તારીખ અને સમય
તારીખ : 15 જૂલાઈ 2023, સમય: સવારે 10:00 કલાક
ઉપયોગી લીનક્સ
ભરતી મેળાની સુચના | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત રોજગાર ભરતી મેળો 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.