Samras Hostel Admission 2024: સમરસ હોસ્ટેલમાં એડમિશન શરૂ, વિદ્યાર્થીઓને રહેવા-જમવાની ફ્રી સુવિધા
| |

Samras Hostel Admission 2024: સમરસ હોસ્ટેલમાં એડમિશન શરૂ, વિદ્યાર્થીઓને રહેવા-જમવાની ફ્રી સુવિધા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Samras Hostel Admission 2024: સમરસ હોસ્ટેલમાં એડમિશન શરૂ, વિદ્યાર્થીઓને રહેવા-જમવાની ફ્રી સુવિધા : આ અર્તીક્લમાં આપણે Samras Hostel Admission 2024: સમરસ હોસ્ટેલમાં એડમિશન શરૂ, વિદ્યાર્થીઓને રહેવા-જમવાની ફ્રી સુવિધા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Samras Hostel Admission 2024: ગુજરાતમાં વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ બહારગામ થી શહેરમાં ભણવા આવતા હોય છે આવી સ્થિતિમાં બહારગામ થી શહેરમાં કોલેજોને ઉચ્ચ અભ્યાસ માટે આવતો વિદ્યાર્થીઓ માટે હવે રહેવાની એ પણ મફતમાં સુવિધા આપતી સમરસ હોસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા રસ ધરાવે છે

અથવા સારી હોસ્પિટલ શોધી રહ્યા છે તેમના માટે સમરસ હોસ્ટેલ ઉત્તમ વિકલ્પ છે એટલું જ નહીં રાજ્યભરમાં લગભગ 11 કરતાં પણ વધુ શહેરોમાં સમરેખ હોસ્ટેલ આવેલી છે આ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે તમારે પ્રવેશ ફોર્મ ભરવાની જરૂર હોય છે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20મી જૂન સુધી તમામ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ફોર્મ ભરવાનું હોય છે ત્યારબાદ મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે ચલો તમને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ (Samras Hostel Admission 2024) પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ વિગતો જણાવીએ

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ અંગે મહત્વની તારીખો: Samras Hostel Admission 2024

ગુજરાતના નાના ગામડાઓમાંથી શહેરમાં ભણવા આવતા અને કોલેજનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સમરસ હોસ્ટેલ મહત્વપૂર્ણ વિકલ્પ માનવામાં આવે છે કારણ કે અહીંયા ભરપૂર સગવડ અને મફતમાં રહેવાનો મોકો મળે છે જે પણ વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલ માટે અરજી કરવા રસ ધરાવે છે તેમને જણાવી દે અરજી માટે છેલ્લી તારીખ 20મી જૂન છે 20મી જૂન પહેલા તમામ વિદ્યાર્થીઓએ અરજી ફોર્મ ભરવાનું હોય છે ત્યારબાદ મેરીટ ના આધારે પ્રવેશ આપવામાં આવે છે અરજીનો સમયગાળો બંધ થયા પછી પસંદગી પ્રક્રિયાની શરૂ કરવામાં આવે છે ત્યારબાદ શૈક્ષણિક પ્રદર્શન અને અન્ય માપદંડો ના આધારે પ્રવેશ આપવામાં આવે છે સમરસ હોસ્ટેલ માટે અરજી કરવાની પ્રક્રિયાની છે આપેલી છે

સમરસ હોસ્ટેલ પ્રવેશ માટે અગત્યના ડોક્યુમેન્ટ : Samras Hostel Admission Documents 

જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, છેલ્લી માર્કશીટની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આ સિવાય અન્ય મહત્વના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

સમરસ હોસ્ટેલ પ્રવેશ માટે પાત્રતાની વિગતો 

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે જે પણ માપદંડોમાં આવે છે તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે આપ સૌને જણાવી દેજો દૂર દૂર સુધીના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સમરસ હોસ્ટેલમાં મફતમાં રહેવાનું મોકો મળે છે ત્યારે વિદ્યાર્થીઓને મેરીટ ના આધારે પ્રવેશ આપવામાં આવે છે અરજી કરનાર વિદ્યાર્થીને ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. આ સાથે જ અગાઉ સમરસ છાત્રાલયમાં પ્રવેશ લીધો હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓને પણ ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની જરૂર હોય છે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ઈ-ગ્રામ દ્વારા પણ અરજી કરી શકે છે અને એડમિશન મેળવી શકે છે વધુ વિગતો નીચે આપી છે

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે અરજી પ્રક્રિયા: Samras Hostel Admission 

અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આર્થિક રીતે પછાત વર્ગના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ પૂર્વક કરવા માટે સમરસ હોસ્ટેલમાં મફતમાં રહેવાની સુવિધાઓ આપવામાં આવે છે ત્યારે કોલેજના ગ્રેજ્યુએશન માટે ગામડાઓથી કોલેજનો અભ્યાસ કરવા માટે આ શહેરમાં આવતા તમામ વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં એડમિશન લઈ શકે છે. સૌથી પહેલા જણાવી દઈએ તો સમરસ હોસ્ટેલ અમદાવાદ, આણંદ, ભાવનગર, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભુજ શહેરમાં આવેલી છે આ તમામ શહેરોમાં અભ્યાસ કરવા માટે ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા આપવામાં આવે છે સમરસ હોસ્ટેલમાં અરજી માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://samras.gujarat.gov.in/ પર જઈને 20 જૂન સુધીમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Samras Hostel Admission 2024: સમરસ હોસ્ટેલમાં એડમિશન શરૂ, વિદ્યાર્થીઓને રહેવા-જમવાની ફ્રી સુવિધા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts