GUDM Bharti 2023
| | |

GUDM Bharti 2023 : ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી જાહેર, ઈન્ટરવ્યું આધારિત ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી

google news
5/5 - (1 vote)

GUDM Bharti 2023 : ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વિના સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આર્ટીકલ માં મિત્રો આપણે GUDM Bharti 2023  વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

GUDM Bharti 2023

GUDM Bharti 2023

સંસ્થાનું નામGUDM
કુલ જગ્યાઓ8
અરજી કરવાની છેલ્લી તારીખ11/07/2023
ઈન્ટરવ્યું તારીખ10/07/2023 and 11/07/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://gudm.gujarat.gov.in

જુઓ કઈ કઈ પોસ્ટ માટેની જાહેરાત

  • મેનેજર
  • ડેપ્યુટી મેનેજર
  • કો-ઓર્ડિનેટર
  • આસિસ્ટન્ટ મેનેજર

જાણો જરૂરી શૈક્ષણિક લાયકાત ?

  • મિત્રો, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે, તમામ જગ્યાઓ અલગ-અલગ શૈક્ષણિક અને અન્ય લાયકાત ધરાવે છે, વધુ માહિતી માટે કૃપા કરીને જાહેરાત વાંચો.

જુઓ શું છે ? પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તમામ પોસ્ટ માટે ઇન્ટરવ્યુની તારીખ 10મી અને 11મી જુલાઇ 2023 સવારે 9:00 કલાકે અલગ-અલગ છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ છે – “કર્મયોગી ભવન”, બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર નં: 10/A, ગાંધીનગર- 382010.

મિત્રો, જો તમને ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન અથવા મૂંઝવણ હોય, તો તમે સંસ્થાના હેલ્પલાઈન નંબર 079 – 23257583 પર સંપર્ક કરી શકો છો.

આ ભરતીમાં કેવી રીતે અરજી કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

ઉપયોગી લીનક્સ

જાહેરાત જુઓઅહી ક્લિક કરો
ઓનલાઈન આવેદન કરોઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને GUDM Bharti 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts