Earn Money From Google Adsense: ગૂગલ દ્વારા દર મહિને કરો 50,000 થી પણ વધુની કમાણી, જાણો સિક્રેટ સ્ટ્રીક્સ
| |

Earn Money From Google Adsense: ગૂગલ દ્વારા દર મહિને કરો 50,000 થી પણ વધુની કમાણી, જાણો સિક્રેટ સ્ટ્રીક્સ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Earn Money From Google Adsense: ગૂગલ દ્વારા દર મહિને કરો 50,000 થી પણ વધુની કમાણી, જાણો સિક્રેટ સ્ટ્રીક્સ : આ અર્તીક્લમાં આપણે Earn Money From Google Adsense: ગૂગલ દ્વારા દર મહિને કરો 50,000 થી પણ વધુની કમાણી, જાણો સિક્રેટ સ્ટ્રીક્સ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Earn Money From Google Adsense:આજના સમયમાં ઓનલાઈન પૈસા કમાવા ખૂબ જ જરૂરી છે લોકો youtube ચેનલ બ્લોગર તેમજ ઘણી બધી વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન પૈસા કમાઈ શકે છે આ સિવાય શોપિંગ પ્લેટફોર્મ એટલે કે ઓનલાઇન ખરીદારી પ્લેટફોર્મ સિવાય ઘણી બધી ઓનલાઇન કંપનીઓ છે જેના સાથે કામ કરીને તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો પરંતુ ઘણા બધા લોકો આજના સમયમાં google દ્વારા કમાણી કરી રહ્યા છે પરંતુ ઘણા બધા એવા મિત્રો પણ છે જેઓને Google Earning Tricks ખબર નથી હોતી પરંતુ આજના આર્ટીકલ માં મેં તમને આ વિશે તમામ માહિતી આપી શકશો 

Google પરથી કમાણી કરવાના પ્લેટફોર્મની માહિતી

  • આજના સમયમાં ઘણા લોકો ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા છોકરાઓ તેમજ સામાન્ય નાગરિક પણ ગૂગલ પરથી કમાણી કરી શકે છે ગૂગલ પરથી કમાણી કરવાના ઘણા બધા રસ્તાઓ છે 
  • આપ સૌને યુટ્યુબ ચેનલ ખોલીને પણ ગૂગલ એડસેન્સ દ્વારા કમાણી કરી શકો છો આપ સૌને યુટ્યુબ વિડિયોઝ વિશે તો ખ્યાલ જ હશે 
  • ઘણા બધા લોકો યુટ્યુબ પર વીડિયો અપલોડ કરીને પૈસા કમાઈ રહ્યા છે. છો યુટ્યુબર્સ બનીને પણ પૈસા કમાઈ શકો છો 
  • આ સિવાય વેબસાઈટ બનાવીને પણ તમે પૈસા કમાઈ શકો છો આ બધી જ બાબતો વિશે જ્ઞાન હું ખૂબ જ જરૂરી છે 
  • Google Earning Tricks : જો તમને લખવાનો શોખ છે તો તમે બ્લોગર્સ બનીને પણ પૈસા કમાઈ શકો છો આ સિવાય તમે આર્ટમાં રસ ધરાવો છો આ સિવાય વિડીયો એડીટીંગ કરવાનું પસંદ કરો છો અથવા તમને વીડિયોના માધ્યમથી લોકોને જ્ઞાનપીર થવાનો શોખ છે 
  • તો તમે તમારી અલગ નીચ પ્રમાણે અને ઇન્ટરેસ્ટ પ્રમાણે તમારી પોતાની ચેનલ ખોલી શકો છો અને પૈસા કમાઈ શકો છો.

Meesho Work from home: ઘરે બેઠા 20,000 રૂપિયા કમાવવાનો મોકો, આ રીતે પાંચ મિનિટમાં કરો અરજી

ગૂગલ દ્વારા પૈસા કમાવાની અન્ય રીતોની માહિતી

Google દ્વારા પૈસા કમાવાની અન્ય ઘણી બધી રીત છે જેમ કે એકાઉન્ટ બનાવીને પણ તમે પૈસા કમાઈ શકો છો વેબસાઈટ અથવા amazon અથવા flipkart તમામ માલસામાનની એફએલેટ લિંક લગાવીને પણ તમે પૈસા કમાઈ શકો છો ઘણા બધા એવા પ્લેટફોર્મ છે ત્યાં તમને માર્કેટિંગ કરવાના google પૈસા આપે છે જેમાં તમે રોજના હજારો રૂપિયા કમાઈ શકો છો.

Google દ્વારા દર મહિને 50,000 કમાવવાની સ્ટ્રીક: Earn Money From Google Adsense

આપ સૌને જણાવી દે google દ્વારા પૈસા કમાવાની સરળ રીત છે વેબસાઈટ બનાવીને આર્ટીકલ લખીને પણ તમે પૈસા કમાઈ શકો છો વેબસાઈટ બનાવવા માટે સૌથી પહેલા તમારે સર્વરની ખરીદી કરવી પડશે એટલે કે હોસ્ટિંગ ખરીદવું પડશે વોશિંગ પર તમારી વેબસાઈટ સેટઅપ કરીને અગત્યની નીચ જેમાં તમને જે વિષય ઉપર લખવાનો શોખ છે તે વિષય પર લખીને વેબસાઈટ પર આર્ટીકલ પોસ્ટ કરીને પૈસા કમાઈ શકો છો 

ત્યારબાદ વેબસાઈટ પર ધીરે ધીરે google પરથી ટ્રાફિક આવવા માંડે ત્યારબાદ તમે વેબસાઈટને google એડસેન્સ દ્વારા લિંક કરી google એડસેન્સનું એપ્રુવલ લઈને પૈસા કમાઈ શકો છો આ માધ્યમથી ઘણા બધા લોકો મહિને લાખો રૂપિયા કમાય છે તમે પણ મહેનત કરીને 50000 થી પણ વધુ પૈસા કમાઈ શકો છો. 

આ સિવાય youtube ચેનલના માધ્યમથી પણ તમે કમાઈ શકો છો youtube ચેનલ પર 500 સબ્સ્ક્રાઇબ હોવા જોઈએ ત્યારબાદ 4,000નું વોચ કમ્પલેટ થયા બાદ google એડસેન્સનું એપ્રુવલ લઈને વિડીયો અપલોડ કરીને પૈસા કમાઈ શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Earn Money From Google Adsense: ગૂગલ દ્વારા દર મહિને કરો 50,000 થી પણ વધુની કમાણી, જાણો સિક્રેટ સ્ટ્રીક્સ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts