SBI Home Loan: ઘર બનાવવા માટે એસબીઆઇ બેન્ક આપે છે 20 વર્ષની મુદત પર 45 લાખની હોમ લોન
| |

SBI Home Loan: ઘર બનાવવા માટે એસબીઆઇ બેન્ક આપે છે 20 વર્ષની મુદત પર 45 લાખની હોમ લોન

માહિતી ગમી હોય તો વોટ કરો post

SBI Home Loan: ઘર બનાવવા માટે એસબીઆઇ બેન્ક આપે છે 20 વર્ષની મુદત પર 45 લાખની હોમ લોન : આ અર્તીક્લમાં આપણે SBI Home Loan: ઘર બનાવવા માટે એસબીઆઇ બેન્ક આપે છે 20 વર્ષની મુદત પર 45 લાખની હોમ લોન વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


SBI Home Loan: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ અત્યારે દરેક વસ્તુમાં ભાવ વધી ગયા છે. અને તેવી પરિસ્થિતિમા જો કોઈ વ્યક્તિને પોતાનું ઘર બનાવવું હોય તો તે વ્યક્તિ જો સરેરાશ પગાર મેળવતો હોય તો તેને પોતાનું ઘર બનાવવો મુશ્કેલ પડી જાય છે. એવું એટલા માટે થાય છે કે મધ્યમ વર્ગના વ્યક્તિના પગારથી માંડ માંડ તેના ઘરથી બધી જરૂરિયાત પૂરી થાય છે. તો પછી તે પગારના પૈસાથી પોતાનું ઘર તો કેવી રીતે બનાવી શકાય.

એવી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ ઘર બનાવવા માટે હોમ લોન લે છે તે તેનો એક સહારો બની શકે છે. તે વ્યક્તિ બેંક દ્વારા હોમ લોન લઈને પોતાનું ઘર સરળતાથી બનાવી શકે છે. આજના આ લેખમાં અને તમને એસબીઆઇ બેન્ક હોમ લોન વિશે માહિતી આપીશું.

એસબીઆઇ બેન્ક હોમ લોન | SBI Home Loan

મિત્રો આપણે જ્યારે પણ કોઈ લોની લઈએ છીએ તો તેને આ પછી આપણે તે લોનની રકમને ચૂકવવા માટે વ્યાજ દરની સાથે ઇએમઆઇ દ્વારા તેની ચુકવણી કરતા હોઈએ છીએ. તમે પોતાનું ઘર બનાવવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે એસબીઆઇ એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હોમ લોન લઈ શકો છો.

જો તમે પોતાનું ઘર બનાવવા માટે એસબીઆઇ બેન્ક દ્વારા રૂપિયા 45 લાખ સુધીની લોન 20 વર્ષ માટે લો છો તો તમારે તેના પર કેટલી ઇએમઆઇ ની ચુકવણી કરવી પડશે તેના વિશે આજના આ લેખમાં અમે તમને જણાવીશું.

Read More- PM Home Loan Subsidy Yojana 2024: ઘર બનાવવા માટે સરકાર આપશે 10 થી 50 લાખની લોન, આ રીતે કરવાની રહેશે અરજી

45 લાખ રૂપિયાની sbi હોમ લોન પર કેટલું થશે EMI

મિત્રો જો તમે અત્યારના સમયમાં એસબીઆઇ દ્વારા 9.15% ના દરથી 45 લાખ રૂપિયા સુધીની હોમ લોન 20 વર્ષના સમયગાળા સુધી લો છો તો EMI Calculator ના આધારે તમારે માસિક રૂપિયા 40,923 emi તરીકે ચૂકવવા પડશે. અને આ લોનની ચુકવણી ના 20 વર્ષમાં તમારે 9.15 ટકા વ્યાજ દર મુજબ તમારે વ્યાજની કુલ રકમ સાથે 98,21,472 રૂપિયા sbi bank માં ચૂકવવાના રહેશે. જય માં તમારે વ્યાજ દર રૂપે 20 વર્ષ પછી બેંકની 53,21,472 રૂપિયા ચૂકવવાના રહેશે.

હોમ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત 

  • હોમ લોન માટે અરજી કરનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • હોમ લોન માટે અરજી કરનાર વ્યક્તિની આવકનો એક સ્ત્રોત હોવો જોઈએ.
  • જો તેનો ક્રેડિટ સ્કોર ખરાબ હશે તો તેને લોન મળવા પાત્ર નથી.
  • જો વ્યક્તિએ પહેલાથી કોઈ લોન લીધેલી હશે અને તેની ચુકવણી સમયસર કરતો નથી તો તેને આ લોન મેળવવા પાત્રતા ધરાવતા નથી કારણકે તેનો સિવિલ સ્કોર ઓછો હશે.

સીબીલ સ્કોર પ્રમાણે ચૂકવવું પડશે વ્યાજ દર 

મિત્રો જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હોમ લોન લો છો તો તમને અહીં તમારા ક્રેડિટ સ્કોરના પ્રમાણે લોનની રકમ પર વ્યાજ દર ચૂકવવાનું રહેશે. જો તમારો ક્રેડિટ સ્કોર 750 કે તેનાથી વધારે છે તો તમે ઓછા વ્યાજ દર પર લોન લઈ શકો છો જે તમને સરળતાથી મળી રહે છે. જો અત્યારના સમયમાં તમારો ક્રેડિટ સ્કોર 750 થી વધારે છે તો તમને 9.15% ના દરે sbi હોમ લોન મળશે.

Read More- Loan on Aadhar Card: આ એપ્લિકેશન દ્વારા ફક્ત બે મિનિટમાં મેળવો આધાર કાર્ડ થી 4 લાખ સુધીની પર્સનલ લોન



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને SBI Home Loan: ઘર બનાવવા માટે એસબીઆઇ બેન્ક આપે છે 20 વર્ષની મુદત પર 45 લાખની હોમ લોન જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts