Update Aadhar Card Online: ફક્ત 5 મિનિટમાં આ રીતે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરો, જાણો પૂરી પ્રક્રિયા
Update Aadhar Card Online: ફક્ત 5 મિનિટમાં આ રીતે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરો, જાણો પૂરી પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે Update Aadhar Card Online: ફક્ત 5 મિનિટમાં આ રીતે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરો, જાણો પૂરી પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.
Update Aadhar Card Online: ઓનલાઇન દસ્તાવેજ એટલે કે આધારકાર્ડ જેવા દસ્તાવેજ ખૂબ જ મહત્વના હોય છે સરકાર દ્વારા પણ દસ્તાવેજની કેવાયસીની સુરક્ષાને લઈને ઘણા બધા ફેરફાર કરે છે.આધારકાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે જો તમે હજુ સુધી પાનકાર્ડને અપડેટ નથી કર્યું તો તાત્કાલિક ઓનલાઇન ઘરે બેઠા પાનકાર્ડને આધારકાર્ડ ને અપડેટ કરી શકો છો.આધારકાર્ડ માત્ર ઓળખ જ નથી પરંતુ તમામ જરૂરી દસ્તાવેજમાં ઉપયોગી થનારું ડોક્યુમેન્ટ છે તો ચાલો તમને Update Aadhar Card Online કરવાની પૂરી પ્રક્રિયા વિશે મહત્વપૂર્ણ માહિતી આપીએ
આધારકાર્ડને 5 મિનિટમાં અપડેટ કરો : Update Aadhar Card Online
આધારકાર્ડને અપડેટ કરવા માટે તમારે કોઈ શાખાને કે કેન્દ્રની મુલાકાત કરવાની જરૂર નથી આપ સૌ જાણો છો આજના સમયમાં સરકારી કચેરીઓમાં અને શાખાઓમાં લાંબી લાઈનો જોવા મળે છે જેથી સામાન્ય માણસ માટે લાઈનોમાં કલાકો સુધી ઉભા રહી સરકારી કામકાજ કરવા ખૂબ જ પડકાર જનક હોય છે પરંતુ આધાર કાર્ડ અને સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન અપડેટ (Update Aadhar Card Online) કરાવી શકો છો તમારા ઘરની થી આરામથી તમે સરનામું નામ જન્મ તારીખ આ સિવાય અન્ય આધાર કાર્ડ સાથે જોડાયેલી મહત્વની માહિતી અપડેટ કરાવી શકો છો નીચે અમે તમને આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરવાની વધુ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચજો અને આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો
GSEB 12th Results 2024: ગુજરાત બોર્ડ 12મા પરિણામની તારીખ, અહીંથી ચેક કરો રીઝલ્ટ
આધાર કાર્ડનું નામ અને અન્ય વિગતો આ રીતે અપડેટ કરો
અપડેટ આધાર કાર્ડ ઓનલાઇન કરવા માટે સૌથી પહેલા તમારે આધાર કાર્ડમાં આપેલ તમામ માહિતી સાચી છે તેની ચકાસણી કરવી પડશે તમે ફક્ત તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તમારા નામમાં સુધારો કરી શકો છો ઓનલાઈન ઓફિસિયલના માધ્યમથી તમે ઘરે બેઠા ઘણા બધા ફેરફાર કરી શકો છો પરંતુ સાચી પ્રક્રિયા અને ફોલો કરવી ખૂબ જ જરૂરી છે તમારી નાની ભૂલ આધારકાર્ડને અપડેટ કરવામાં રૂકાવટ લાવી શકે છે એટલા જ માટે અમે તમને આ લેખના માધ્યમથી આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ (Update Aadhar Card Online) કરવાની પૂરી પ્રક્રિયા બતાવવા જઈ રહ્યા છીએ
ઘરે બેઠા આ રીતે આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરો જાણો પૂરી પ્રક્રિયા
- આધારકાર્ડને ઓનલાઈન ઘરે બેઠા અપડેટ કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in પર જવાનું રહેશે
- આ ઓફિસિયલ વેબસાઈટ પર જો તમે પહેલીવાર વિઝીટ કરો છો તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે રજીસ્ટ્રેશન્સ પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમારે ફરીથી આ વેબસાઈટ પર પાસપોર્ટ અને યુઝર આઇડીના માધ્યમથી લોગીન કરવાનું રહેશે
- લોગીન કર્યા બાદ તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસપોર્ટ આવશે જે છ અંકોનો OTP નંબર હશે.
- ઓટીપી દાખલ કર્યા બાદ તમે આ વેબસાઈટ પર લોગીન થઈ જશો ત્યારબાદ એક દેખાશે જેમાં તમને તમારું આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરવાનો વિકલ્પ મળી જશે
- જેમાં તમે જેવું જ ક્લિક કરશો તમારી સામે આધાર કાર્ડ ની વિગતો ખુલી જશે તમારા આધાર કાર્ડ માં પાંચ જેટલી ભૂલો સુધારી શકો છો
- તમારું આધાર કાર્ડનું સરનામું ઓનલાઇન અપડેટ કરી શકો છો આ સિવાય અન્ય પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકો છો જેમ કે આધાર કાર્ડ માં જન્મ તિથિ ને સુધારી શકો છો
- ઉપર આપેલી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરી શકો છો વધુ વિગતો માટે તમે ઓફિસિયલ વેબસાઈટ પર માહિતી મેળવી શકો છો .
- આ સિવાય આ ઓફિસિયલના માધ્યમથી તમે ઓનલાઇન આધારકાર્ડને અપડેટ કરી શકો છો ઓફિશિયલ વેબસાઈટ પર તમને આધાર કાર્ડ અપડેટ કરવાનું વિકલ્પ મળી જશે જેના પર ક્લિક કરીને સરળતાથી તમે આધારકાર્ડને અપડેટ કરી શકો છો
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને Update Aadhar Card Online: ફક્ત 5 મિનિટમાં આ રીતે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરો, જાણો પૂરી પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.