SBI KYC update in 5 minutes: પાંચ મિનિટમાં ઘરે બેઠા એસબીઆઈ કેવાયસી અપડેટ કરો જાણો સંપૂર્ણ પ્રક્રિયા
| |

SBI KYC update in 5 minutes: પાંચ મિનિટમાં ઘરે બેઠા એસબીઆઈ કેવાયસી અપડેટ કરો જાણો સંપૂર્ણ પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

SBI KYC update in 5 minutes: પાંચ મિનિટમાં ઘરે બેઠા એસબીઆઈ કેવાયસી અપડેટ કરો જાણો સંપૂર્ણ પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે SBI KYC update in 5 minutes: પાંચ મિનિટમાં ઘરે બેઠા એસબીઆઈ કેવાયસી અપડેટ કરો જાણો સંપૂર્ણ પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


SBI KYC update in 5 minutes: આજના સમયમાં ઓનલાઇન કેવાયસીથી લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે બેંકને લગતી તમામ સેવાઓનો લાભ તમે ઓનલાઈન ડિજિટલ ના માધ્યમથી ઉઠાવી શકો છો આ સિવાય SBI કેવાયસી અપડેટ પણ ઓનલાઇન કરી શકો છો જો હજુ સુધી તમે એસબીઆઈ ખાતાની કેવાયસી અપડેટ નથી કરી તો આજના આર્ટીકલ માં મેં તમને આ અંગે તમામ વિગતો અને માહિતી આપી છે ગુજરાતી ભાષામાં સંપૂર્ણ માહિતી અમે તમને એસબીઆઈ કેવાયસી અપડેટ પાંચ મિનિટમાં (SBI KYC update in 5 minutes) કેવી રીતે કરી શકશો અને તમામ પ્રોસેસર વિશે વિગતવાર માહિતી જણાવીશું

SBI KYC update અંગે મહત્વની માહિતી: How to update SBI KYC online in Gujarati

કેવાયસી અપડેટ કરો ખૂબ જ જરૂરી છે ઘરે બેઠા ફક્ત પાંચ મિનિટમાં તમે એસબીઆઈ કેવાયસી અપડેટ કરાવી શકો છો જો તમારી પાસે બેન્કિંગ અથવા ઇન્ટરનેટ એકાઉન્ટ હોય તો આવા સંજોગોમાં તમે સરળતાથી એસબીઆઇ કેવાયસી અપડેટ કરાવી શકો છો એસબીઆઈ કેવાયસી અપડેટ કરાવવાથી તમારો એકાઉન્ટ સુરક્ષિત રહે છે અને અન્ય લાભો પણ અને સુવિધાઓનો લાભ સરળતાથી ઉઠાવી શકો છો નીચે તમામ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચજો

એસબીઆઇ કેવાયસી અપડેટ માટે મહત્વના ડોક્યુમેન્ટ

ઓનલાઇન ઇન્ટરનેટના માધ્યમથી કેવાયસી અપડેટ માટે મહત્વના ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અન્ય ટેલીફોન વીજળી બિલ ગેસ બિલ બેંક સ્ટેટમેન્ટ વગેરે જેવી માહિતી અને ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે આ સિવાય સેલ્ફી ફોટોગ્રાફ એટલે કે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ ની પણ જરૂર પડતી હોય છે નીચે અમે તમને કેવાયસી અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી છે

Ladli Lakshmi Yojana: તમામ દીકરીઓને મળશે 2 લાખ સુધીની સહાય

SBI ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા કેવાયસી અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા: SBI KYC update in 5 minutes

Sbi ઇન્ટરનેટ બેન્કિંગ પોર્ટલ પર સૌથી પહેલા તમારે લોગીન કરવાનું રહેશે ત્યારબાદ મારી એકાઉન્ટ અને પ્રોફાઈલ વિકલ્પન ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ  તમારી સામે અપડેટ કેવાયસી નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારે એકાઉન્ટને ડ્રોપ ડાઉન મેનુ માંથી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અપડેટ કરવા માટેની તમામ માહિતી દાખલ કરવાની રહેશે જે પણ માહિતી અપડેટ ફોર્મ માં આપેલી છે તેમને દાખલ કર્યા બાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ ને અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર પર ઓટીપી મળશે દાખલ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે તમે કેવાયસી કરી શકો છો

SBI એપ્લિકેશન દ્વારા કેવાયસી અપડેટ કરવાની પ્રક્રિયા: SBI KYC update in 5 minutes

પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે SBI YONO એપ્લિકેશન પર જવાનું રહેશે ત્યારબાદ લોગીન કર્યા બાદ ડાબી બાજુ તમને મેનુ પર “Service Request” પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે “Update KYC” પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પ્રોફાઈલ પાસપોર્ટ દાખલ કરવાનો રહેશે અને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે ફોર્મ ખૂલી જશે ફોર્મ આપેલી તમામ વિગતોને ધ્યાનથી દાખલ કરવાની રહેશે ત્યારબાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને SBI KYC update in 5 minutes: પાંચ મિનિટમાં ઘરે બેઠા એસબીઆઈ કેવાયસી અપડેટ કરો જાણો સંપૂર્ણ પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts