SEB TAT Secondary Main Result 2023 : TET સેકન્ડરી મુખ્ય પરીક્ષા પરિણામ : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 25/06/23 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી. આજ રોજ ટાટ મુખ્ય પરિક્ષા 2023 પરિણામ જાહેર કરવામાં આવેલ છે.
આ અર્તીક્લમાં આપણે ગુજરાત ટેટ મુખ્ય પરીક્ષા પરિણામ 2023 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Contents
SEB TAT Secondary Main Result 2023 (TET સેકન્ડરી મુખ્ય પરીક્ષા પરિણામ)
સંસ્થાનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર |
પોસ્ટનું નામ | ટાટ મુખ્ય પરીક્ષા પરિણામ 2023 |
મુખ્ય પરીક્ષા તારીખ | 25/06/2023 |
પરિણામ તારીખ | 02/08/2023 |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.sebexam.org/ |
ટાટ મુખ્ય પરીક્ષા પરિણામ 2023
તારીખ 25/06/23 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી. આ પરિક્ષા નું રીઝલ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જોવાની લિંક નીચે આપેલ છે.
ટેટ મુખ્ય પરીક્ષા પરિણામ 2023 કેવી રીતે જોવો ?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
- ત્યારબાદ કન્ફર્મેસન નંબર અને જન્મતારીખ નંબર દાખલ કરો.
- Submit બટન પર ક્લિક કરો.
- પરિણામ સ્ક્રીન પર આવી જશે.
ઉપયોગી લીનક્સ
SEB TAT મુખ્ય પરિણામ 2023 | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને SEB TAT Secondary Main Result 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.