10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે
| |

10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે : આ અર્તીક્લમાં આપણે 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


AI Airport Services Vacancy: 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટી સર્વિસમાં ભરતી જાહેર કરવામાં આવી છે તો રોજગારી મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી તક છે કે એરપોર્ટ ભરતી માટે અરજી ફોર્મ ચાલુ થઈ ગયા છે તમે પણ અરજી કરી અને સારો પગાર મેળવી શકો છો

પીએમ સૂર્ય ઘર યોજના 2024 કરોડો પરિવારોને દર મહિને 300 યુનિટ મફત મળશે.

AI Airport Services Vacancy

સંસ્થા નુ નામAI એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ
પદ કા નામજુનિયર ઓફિસર, હેન્ડીમેન, હેન્ડીવુમન વગેરે.
પોસ્ટનું નામએરપોર્ટ સેવાઓની ખાલી જગ્યા 2024
કુલ ખાલી જગ્યા17
અપ્લાય કરવાનું મોડઑફલાઇન
અપ્લાય કરવાની અંતિમ તારીખ2 મે 2024
સત્તાવાર વેબસાઇટwww.aiasl.in

 

એઆઈ એરપોર્ટ સેવા ભરતી ની ખાલી જગ્યા AI Airport Services Vacancy

એરપોર્ટ સર્વિસ ભરતી ખાલી વાત કરીએ તો જાહેરાત કરવામાં આવી છે તેમાં તમે અરજી ફોર્મ ભરી શકો છો જેમ કે જુનિયર એજન્ટ એજન્ટ ડ્રાઇવર ભરતી કરવામાં આવશે અને કુલ ભરતી 292 પદ ઉપર થશે તો તમે પણ કરી શકો છો

AI એરપોર્ટ સેવાઓ ખાલી જગ્યા માટે જરૂરી દસ્તાવેજ

  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • ખુદનો ફોટો
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • નિવાસ પ્રમાણપત્ર
  • ઓળખ પત્ર

એરપોર્ટ સર્વિસ ભરતી ઉમર મર્યાદા જાણો AI Airport Services Vacancy

એરપોર્ટ ભરતી ની વાત કરીએ તો છે ઉમેદવારને 18 વર્ષ થઈ ગયા છે તે ઉમેદવાર ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને વધુમાં વધુ 28 વર્ષ સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે ઉંમર મર્યાદા ની ગણતરી એપ્રિલ 2024 ના રોજ થશે સરકારી તમામ નિયમોમાં આવી દવા છૂટછાટ આપવામાં આવી છે ઉમેદવારો માટે

એઆઈ એરપોર્ટ ભરતી 2024 અરજી ફી AI Airport Services Vacancy

એરપોર્ટ ભરતી ની વાત કરીએ તો જનરલ ઓબીસી અને એ ડબલ્યુ માટે 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે એસ.સી એસટી અને અન્ય વર્ગ માટે જાહેર કરવામાં આવેલ છે તે પ્રમાણે અરજીપી લેવામાં આવશે તો ઉમેદવારો

AI એરપોર્ટ ભરતી માટે લાયકાત અને પસંદગી પ્રક્રિયા જાણો AI Airport Services Vacancy

એરપોર્ટ ભરતીથી લાયકાત અને પસંદગી પ્રકારની વાત કરે તો ઉમેદવાર કોઈ પણ 10 ની પાસ કરેલું હોવું જોઈએ ફોર્મ ભરવા માંગે છે તેમને હિન્દી ભાષા બોલવી અને સમજણ પડી તે આવડવી જોઈએ એવી ડ્રાઇવિંગ નું લાઇસન્સ હોવું જોઈએ તો તમને આ ભરતીમાં ફોર્મ ભરવા મળશે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ના આધારે કરવામાં આવશે અને તેના ટેસ્ટનો આધાર લેવામાં આવશે વધુ માહિતી માટે તમે નીચે આપેલ લિંક પર જાણી શકો છો અને નોકરી મેળવી શકો છો

AI એરપોર્ટ સેવાઓની ખાલી જગ્યા માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી

સૌ પ્રથમ તમે લોકો એઆઈ એરપોર્ટ સર્વિસ રિક્રુટમેન્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો – https://www aiasl.in/ પર જાઓ
તે પછી હોમ પેજ પર ક્લિક કરો.
Apply Online વિકલ્પો પર ક્લિક કરો.
આ પછી અરજી ફોર્મમાં માહિતી દાખલ કરવાની રહેશે.
તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો સ્કેનિંગ માટે અપલોડ કરવાના રહેશે.
તે પછી તમારે તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે.
સબમિટ કર્યું.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts