Sim Card Digital KYC: આ લોકોનો સીમકાર્ડ થઈ જશે બંધ, જાણો કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા
| |

Sim Card Digital KYC: આ લોકોનો સીમકાર્ડ થઈ જશે બંધ, જાણો કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Sim Card Digital KYC: આ લોકોનો સીમકાર્ડ થઈ જશે બંધ, જાણો કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે Sim Card Digital KYC: આ લોકોનો સીમકાર્ડ થઈ જશે બંધ, જાણો કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Sim Card Digital KYC: સીમકાર્ડને લઈને હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ ટેલિકોમ કંપનીઓ દ્વારા મહત્વના નિર્ણયોમાં ફેરફાર કર્યો છે ત્યારે હાલમાં સીમકાર્ડ KYC અંગે મહત્વની અપડેટ આવી છે જે લોકોએ કેવાયસી નથી કરાવી તેમનું સીમકાર્ડ બંધ કરી દેવામાં આવશે જેથી જો તમે પણ હજુ સુધી તમારો સીમકાર્ડ કેવાયસી અપડેટ નથી કરાવી તો ફટાફટ કરાવી લો ચલો તમને જણાવી દઈએ શું છે KYC અપડેટ અને કેવી રીતે તમે તમારું સીમકાર્ડ ડિજિટલ કેવાયસી કરી શકો છો

શા માટે જરૂરી છે Sim Card Digital KYC કરાવવું

આપ સૌને જણાવી દઈએ ટ્રાઈએ હાલમાં જ મહત્વના નિર્ણય લીધા છે સીમકાર્ડ બનાવટી ઉપયોગને રોકવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં મોબાઈલ નંબર ને આધાર સાથે લીંક કરાવવું ખૂબ જ જરૂરી છે આ પગલું મોબાઇલ સેવાઓના ઉપયોગને રોકવા માટે લેવામાં આવી રહ્યો છે નવા નિયમો એટલા માટે લાગુ કરવામાં આવ્યા છે જેથી ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓને રોકી શકે આ સાથે જ ટ્રાય દ્વારા અન્ય મહત્વના નિર્ણયો પણ લેવામાં આવશે

કોને ડિજિટલ KYC કરાવવું પડશે? જાણો 

જે લોકોએ ગ્રાહક અરજી ફોર્મ ભરીને મોબાઈલ કનેક્શન લીધું છે અથવા સીમકાર્ડ માટે એપ્લાય કર્યો છે તે લોકોએ વહેલી તકે KYCની પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે. જે લોકોએ નવું સીમકાર્ડ લીધો છે જે લોકોએ હજુ સુધી કહેવાય જેની પ્રક્રિયાને પૂર્ણ નથી કરી તે લોકોએ વહેલી તકે KYC કરાવી લેવું. કેવાયસીની પ્રક્રિયા જે લોકોએ પૂર્ણ નથી કરી તેમનો સીમકાર્ડ બંધ થઈ જશે

Sim Card Digital KYC કરવાની પ્રક્રિયા

  • ડિજિટલ કેવાયસી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે નજીકના મોબાઇલ સેવા પ્રધાનતાની ફ્રેન્ચાઇઝી અથવા રિટેલર ની દુકાને જવાનું રહેશે 
  • જ્યાંથી તમે સીમકાર્ડ ખરીદ્યો છે ત્યાં તમારું આધાર કાર્ડ સાથે સીમકાર્ડની વિગતો અને અન્ય મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ આપવાના રહેશે 
  • ત્યારબાદ દુકાન પર તમારા અંગૂઠાની છાપ લેવામાં આવશે અને આધારકાર્ડ સાથે KYC કરવામાં આવશે તમારા તમામ ડોક્યુમેન્ટ આધારકાર્ડ જે સીમકાર્ડ સાથે લીંક કરાવવાનું હોય છે તેમની પ્રક્રિયા કરાવી ખૂબ જ ફરજિયાત છે

હાલમાં જે રીતે સૂચનાઓ સામે આવી છે તે મુજબ જે લોકોએ હજુ સુધી કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમનું સીમકાર્ડ બંધ કરી દેવામાં આવશે આપ સૌ જાણો છો કે હાલમાં સરકાર દ્વારા ઓનલાઇન થતા છત્રપિંડના કિસ્સાઓને રોકવા માટે સરકાર દ્વારા ઘણા બધા કડક નિયામો બનાવ્યા છે ત્યારે હવે સીમકાર્ડના દૂર ઉપયોગને રોકવા માટે પણ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરે ખૂબ જ જરૂરી છે

ઉપર આપેલી કેવાયસી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને તમે કે પછી પ્રક્રિયા કરાવી શકો છો જો હજુ સુધી તમે સીમકાર્ડ ડિજિટલ કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે તત્કાલ કરાવી લેવું



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Sim Card Digital KYC: આ લોકોનો સીમકાર્ડ થઈ જશે બંધ, જાણો કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts