SSB Recruitment 2024: સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરીની તક, 215000 રૂપિયા પગાર, જાણો અરજી પ્રક્રિયા
| |

SSB Recruitment 2024: સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરીની તક, 215000 રૂપિયા પગાર, જાણો અરજી પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

SSB Recruitment 2024: સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરીની તક, 215000 રૂપિયા પગાર, જાણો અરજી પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે SSB Recruitment 2024: સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરીની તક, 215000 રૂપિયા પગાર, જાણો અરજી પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


SSB Recruitment 2024: એસએસબી ભરતી માટે હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરી શોધી રહેલા યુવાનો માટે હવે સારી એવી તક છે. જે પણ યુવાનો સશસ્ત્ર સીમા બળ નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે એસએસબીએ એડિશનલ જજ એટોર્ની જનરલ (કમાન્ડ) ના પદો માટે નોકરી ભરતી જાહેર કરી છે જો તમારે આ ભરતી માટે અરજી કરવી હોય તો આજના આર્ટીકલ માં મેં તમને ભરતી અંગેની તમામ વિગતો અને અરજી પ્રક્રિયા તેમજ મહત્વની માહિતી પગાર ધોરણ યોગ્યતા જરૂરી ડોક્યુમેન્ટ સિવાય ભરતી સાથે જોડાયેલી તમામ વિગતો જણાવવા જઈ રહ્યા છીએ

એસએસબી ભરતી માટે પદો અંગેની માહિતી : SSB Recruitment 2024

આ ભરતીના માધ્યમથી અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ કમાંડના પદો પર તેમજ શશત્ર સીમા બળ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેમણે પદ અંગેની માહિતી હોય ખૂબ જ જરૂરી છે આ ભરતીમાં મેડિકલ જજ એટોર્ની જનરલ (કમાન્ડ)ના પદો પર સીધી ભરતી કરવામાં આવી રહી છે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે નીચે આપેલી તમામ અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને અરજી કરી શકો છો આ સિવાય અન્ય વિગતો પણ આપી છે 

એસએસબી ભરતી માટે પગાર ધોરણની અગત્યની માહિતી : SSB Recruitment 2024

જે પણ ઉમેદવારને પસંદગી કરવામાં આવે છે તેમને એડિશનલ જજ એરટો નહીં જનરલ કમાન્ડના પદે નિમણૂક થયા બાદ પગાર ધોરણ તરીકે લેવલ તૈયાર હેઠળ ₹1,23,000 થી લઈને ₹2,15,900 સુધીનો પગાર ચૂકવવામાં આવશે આ સિવાય અન્ય જરૂરિયાત મુજબ અને ભરતી અંગે નિયમોનું પોલીસી અનુસાર પગાર ચૂકવવામાં આવશે

GSEB 12th Marksheet: ધો.12 વિદ્યાર્થીઓની માર્કશીટ તારીખ જાહેર, અને જાણો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની વિગતો

એસએસબી ભરતીમાં યોગ્યતા અને શૈક્ષણિક લાયકાતની વિગતો : SSB Recruitment 2024

સૌથી પહેલા ઉંમર મર્યાદા ની વાત કરીએ તો એસએસબી ની આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા તમામ યુવાનોને 56 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ આ સિવાય શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો કોઈપણ માન્યતા પ્રાપ્ત ઇન્વર્સિટી કે લોની ડીગ્રી હોવી ખૂબ જ જરૂરી છે જે પણ ઉમેદવાર આ લાયકાત ધરાવે છે તેઓ સરળતાથી એસએસપી ભરતીમાં અરજી કરી શકે છે નીચે અરજી પ્રક્રિયાની વિગતો વાંચી શકો છો

એસએસબી ભરતીમાં અરજી પ્રક્રિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટ : SSB Recruitment 2024

જે પણ યુવાન એસએસબી ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેમને જણાવી દઈએ સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ ssb.gov.in પર જવાનું રહેશે ઓફિશિયલ વેબસાઈટ પર તમને આ ભરતી અંગે નોટિફિકેશન મળી જશે નોટિફિકેશનની  લિંક પર ક્લિક કર્યા બાદ નોટિફિકેશનમાં તમામ વિગતો આપેલી હશે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ અરજી પ્રક્રિયા અંગેની મહત્વપૂર્ણ માહિતી તમે આ ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી મેળવી શકો છો આ સિવાય આ વેબસાઈટના માધ્યમથી તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકો છો જરૂરી ડોક્યુમેન્ટ તેમજ અન્ય વિગતો દાખલ કરીને ઓનલાઇન અરજી કરી શકો છો વધુ વિગતો માટે તમે ઓફિસિયલ વેબસાઈટ વિઝીટ કરી શકો છો કોમ્પેસ પર તમને આ ભરતી અંગેની નોટિફિકેશન મળી જશે જે ડાઉનલોડ કર્યા બાદ તમે નોટિફિકેશનના માધ્યમથી ભરતી અંગે તમામ વિગતો મેળવી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને SSB Recruitment 2024: સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરીની તક, 215000 રૂપિયા પગાર, જાણો અરજી પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts