Swarojgar Lakshmi loan Yojana: વ્યવસાય શરૂ કરવા માટે મળશે પર્સનલ લોન, આ સરકારી યોજનામાં કરો અરજી
| |

Swarojgar Lakshmi loan Yojana: વ્યવસાય શરૂ કરવા માટે મળશે પર્સનલ લોન, આ સરકારી યોજનામાં કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Swarojgar Lakshmi loan Yojana: વ્યવસાય શરૂ કરવા માટે મળશે પર્સનલ લોન, આ સરકારી યોજનામાં કરો અરજી : આ અર્તીક્લમાં આપણે Swarojgar Lakshmi loan Yojana: વ્યવસાય શરૂ કરવા માટે મળશે પર્સનલ લોન, આ સરકારી યોજનામાં કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Swarojgar Lakshmi loan Yojana 2024: નમસ્કાર મિત્રો, જુદા જુદા કાર્ય કરવા માટે વ્યક્તિગત ધિરાણ એટલે કે પર્સનલ લોન લેવા માટે સ્વરોજગાર લક્ષી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. સ્વરોજગાર લક્ષી લવની યોજનામાં બિન અનામત વર્ગના નાગરિકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો લોન લેવા માટે આ યોજનાનો લાભ લઇ શકે છે.

સ્વરોજગારી લક્ષી લોન યોજના એ ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ,  તા:૩૦/૯/૨૦૧૭ના હેઠળ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. જેમાં બિન અનામત વર્ગમાં સમાવેશ થતી જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક ઈબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ.૧, તા:૧૫/૮/૨૦૧૮ના મુજબ  આ યોજનાનું સંચાલન થાય છે. 

ગુજરાત સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024

ગુજરાત રાજ્યમાં રહેતા બીના અનામત વર્ગ લોકો સ્વરોજગાર મેળવી શકે તેના માટે લોન લેવા સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના નો અમલ થયેલો છે. આ યોજનામાં ત્રણ જુદા જુદા સ્વરૂપ ધાર માટે જુદી જુદી 3 લોન આપવામાં આવે છે.

  • નાના વાહન માટે લોન 

જે વ્યક્તિને સ્વરોજગાર માટે કોઈ નાના વાહનની જરૂર હોય જેમકે લોડીંગ રીક્ષા, રીક્ષા, જીભ ટેક્સી, maruti eeco વગેરે વાહનોની on Road cost કિંમત હશે સરકાર દ્વારા તે લોન તરીકે આપવામાં આવશે.

  • નાના વ્યવસાય માટે લોન 

જે વ્યક્તિ પોતાનો નાનો ધંધો જેમ કે મેડિકલ સ્ટોર, રેડીમેન્ટ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટોર,દુકાન વગેરે ખોલવા ઇચ્છતો હોય તો લોન લઈ શકે છે. જેમાં પોતાનો રોજગાર શરૂ કરવા રૂપિયા 10 લાખ સુધીની લોન સરકાર દ્વારા મળે છે.

  • મોટા લોડિંગ વાહન માટે લોન 

જે લોકો મોટો વ્યવસાય જેમ કે ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક ટ્રાવેલ્સ ફૂડ કોર્ટ વગેરે શરૂ કરવા ઈચ્છતા હોય તો તેમના માટે રૂપિયા 6,00,000 સુધીની લોન મળે છે. 

Read More- Loan by pan card: ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરી મેળવો લોન 

આ લોન પર કેટલું છે વ્યાજ દર ? 

  • નાના વાહન માટે લોન – અહીં વાર્ષિક 5% નુ સાદુ વ્યાજદર મળે છે મહિલાઓ માટે ચાર ટકા સાદું વ્યાજ દર છે. 
  • નાના ધંધા માટે લોન – આ લોનમાં પણ વાર્ષિક વ્યાજ દર 5 ટકા અને મહિલાઓ માટે 4 ટકા છે.
  • લોડીંગ વાહનો માટે લોન- અહીં તમને 5 ટકાના વાર્ષિક સાદા વ્યાજ દર સાથે રૂપિયા 6 લાખ સુધીની લોન મળે છે.

આ કામ કરનાર લોકોને મળશે લોન 

  • વેલ્ડીંગ મશીન
  • બેન્ડવાજા
  • પાનનો ગલ્લો
  • માઈક સેટ
  • અનાજ દળવાની ધંટી
  • ફોટો ફ્રેમનો ધંધો
  • કંગન સ્ટોર્સ
  • એગ્રો સર્વિસ સ્ટેશન
  • એમ્બ્રોડરી મશીન
  • સીમેન્ટની હોલ સેલ દુકાન
  • મીની રાઈસ/દાળ મીલ
  • સીરામીક
  • ફરાસખાના
  • પ્રિન્ટીંગ પ્રેસ
  • સ્પેર પાર્ટ્સની દુકાન
  • કાપડની દુકાન
  • કડીયા કામ
  • સુથારી કામ
  • લુહારી કામ
  • ઝેરોક્ષ મશીન
  • દરજી કામ
  • કરિયાણાની દુકાન
  • પ્નોવીઝન સેટર્સ
  • કોમ્પ્યુટર મશીન
  • મંડપ ડેકોરેશન
  • રસોઈના વાસણ
  • સાયકલ રીપેરીંગ
  • ફોટો સ્ટુડીઓ
  • ઈલેક્ટ્રોનિક્સ સાધન
  • ધડિયાળ રીપેરીંગ
  • સેન્ટીંગ કામના સાધનો

સ્વરોજગ્યાલક્ષી યોજનામાં લાભ લેવા પાત્રતા 

  • અરજદાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ તેમજ તે બિન અનામત વર્ગનો હોવો જોઈએ. 
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. 
  • અરજદાર ના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી હોવી જોઈએ.
  • લોન પરનું વાર્ષિક વ્યાજ દર પાંચ ટકા અને મહિલાઓ માટે ૪ ટકા છે. વાર્ષિક જેટલી લોન મળે છે એટલુ વ્યાજ દર ચૂકવવાનું રહેશે. 

જરૂરી દસ્તાવેજ 

  • આધાર કાર્ડ 
  • રેશનકાર્ડ 
  • આવકનુ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો 
  • ધંધા માટેનું લાયસન્સ 
  • ધંધાના સ્થળ માટેના પુરાવા 
  • ધંધા માટેના અનુભવનુ પ્રમાણપત્ર 
  • કુટુંબની વાર્ષિક આવક 
  • પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર ( પરિશિષ્ટ-૩)
  • આઈ.ટી.રીટર્ન, (તમામ- PAGE) ફોર્મ-16

યોજનામાં વધારે માહિતી માટે સંપર્ક કરવા 

કાર્યપાલક નિયામક શ્રી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુન્ડા ભવન, સેક્ટર- ૧૦/એ, ગાંધીનગર.

ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૬૪૮૬

અરજી કરવાની રીત

  • અરજી કરવા સૌ પ્રથમ Adijati Vikas Vibhag Gujarat ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • તેના હોમપેજ પર Apply for Loan ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો. 
  • તેના પછી Gujarat Tribal Development Corporation પેજ ખુલશે. 
  • અહીં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી જુદી જુદી યોજનાઓની યાદી જોવા મળશે.
  • તમારે જે લોન લેવી હોય તેના માટે Loan Apply”  કરવા માંગતા હોય તેમાં Sing Up” બટન પર ક્લિક કરો. 
  • હવે અહીં પોતાની વ્યક્તિગત માહિતી દાખલ કરો અને તેના પછી કેપ્ચા કોડ ભરો અને Sing Up” બટન પર ક્લિક કરો. 
  • હવે પોતાના લોગીન આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો. 
  • તેના પછી “My Applications” માં “Apply Now” પર ક્લિક કરો. 
  • તમારી સામે ઘણી બધી યોજનાઓ જોવા મળે છે તેમાં “Self Employment”  ઓપ્શન હશે તેના પર ક્લિક કરો. 
  • તેના પછી માહિતી વાંચી Apply Now” બટન પર ક્લિક કરો. 

My Application માટેની પ્રક્રિયા 

  • હવે My Application” બટન પર ક્લિક કરો. 
  • હવે અહીં વિગતવાર માહિતી ભરો. 
  • હવે અહીં યોજનામાં સ્વરોજગાર લક્ષી લોન યોજના યોજનાની પસંદગી કરો.
  • હવે અહીં નીચેની કોલમમાં તમારે જેટલી લોન લેવી હોય તે રકમ દાખલ કરો. 
  • તેની સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. 
  • એકવાર ફરીથી એપ્લિકેશન ની ચકાસણી કરી છેલ્લે સેવ બટન પર ક્લિક કરો. 
  • છેલ્લે તમારી એપ્લિકેશન નો નંબર આવશે તેની પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો. 

Read More- Jio Loan Apply: જીઓ પેમેન્ટ બેંકમાંથી મેળવવો રૂપિયા 50,000 ની લોન, અહીં જુઓ ચૂકવવાનો સમયગાળો અને વ્યાજદર



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Swarojgar Lakshmi loan Yojana: વ્યવસાય શરૂ કરવા માટે મળશે પર્સનલ લોન, આ સરકારી યોજનામાં કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts