Gold Price in 1963
| |

Gold Price in 1963 : આજથી 60 વર્ષ સુધી એટલો વધ્યો સોનાનો ભાવ, જુઓ તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો આજે કરોડપતિ હોત

google news
5/5 - (2 votes)

Gold Price in 1963 : સોનાનો ભાવ: આજનો સોનાનો ભાવ : રોકાણ માટે લોકો શેરબજાર અને સોનાને વધુ પસંદગી આપતા હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી શેરબજારના ચડાવ ઉતારને લીધે લોકો સલામત રોકાણ માટે સોનામા વધુ રોકાણ કરી રહ્યા છે. 1963 થી લઇ અત્યાર સુધી સોના એ જબરજસ્ત રીટર્ન આપ્યુ છે. એમા પણ કોરોના કાળ બાદ સોનામા રોકાણ કરવા તરફ લોકોનો ઝૂકાવ વધી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ 1963 થી અત્યાર સૂધીના સોનાના ભાવ.

આર્ટીકલ માં મિત્રો આપણે Gold Price in 1963  વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Gold Price in 1963

Gold Price in 1963 | 60 વર્ષ પહેલા સોનાનો દર

1963 માં સોનાનો ભાવ 97 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે 1965માં સોનાની કિંમત 72 રૂપિયાની આસપાસ હતી. એટલે કે થોડાં વર્ષોમાં, જ્યારે ભારતનો ઈતિહાસ નવો વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સોનામાં રોકાયેલું નાણું વર્ષ-દર વર્ષે 20 ટકાના દરે રીટર્ન આપી રહ્યુ હતુ.

આ પછી, 1975નું વર્ષ આવ્યું, જ્યારે એક તરફ દેશમાં કટોકટી ચાલી હતી, તો બીજી તરફ સોનું તેની અસર કરતું રહ્યું અને તેની કિંમત 1970માં 184 રૂપિયાની સરખામણીમાં લગભગ 785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ હતી. મતલબ કે હવે સોનાએ વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુ વળતર આપી રહ્યુ હતુ.

Gold Price in 1963

વર્ષસોનાનો ભાવ
196397
196463
196571
196683
1967102
1968162
1969176
1970184
1971193
1972202
1973243
1974369
1975520
1976545
1977486
1978685
1979890
19801300
19811800
19821600
19831800
19841900
19852000
19862100
19872500
19883000
19893100
19903200
19913400
19924300
19934100
19944500
19954650
19965100
19974700
19984000
19994200
20004400
20014300
20025000
20035700
20045800
20057000
20069000
200710800
200812500
200914500
201018000
201125000
201232000
201333000
201430000
201528700
201631000
201731400
201829000
201939000
202048800
202148850
202252670
202362065 (હાલના)

સોનાને લોકો સલામત રોકાણ ગણે છે. અને તેમા એકંદરે સારુ વળતર મળતુ રહે છે. એમા પણ કોરોના કાળ બાદ લોકોનો સોનામા રોકાણ કરવા તરફ ક્રેઝ વધ્યો છે. કોઇ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટની સલાહ અચૂક લેવી જોઇએ. લોકો રોકાણ કરવા માટે સોના ચાંદિ ને પ્રથમ પ્રાયોરીટી આપતા હોય છે.

છેલ્લા 60 વર્ષનો સોનાનો ભાવ જોતા 1963 મા 97 રૂપીયાનુ સોનુ જો તમે લીધુ હોય તો તેની કિમત આજે 62000 જેવી થાય છે. સોનાને સલામત રોકાણ ગણવામા આવે છે કારણ કે અમુક વર્ષોને બાદ કરતા સોના ના ભાવમા વધારો થતો જ રહે છે.

Gold rate 1963 to 2023 in India

ગોલ્ડ એ સિક્યોર રોકાણ છે. સામેઆંતરે ગોલ્ડ તમને સારું રિટર્ન આપતું આવ્યું છે. અને હજી પણ આપશે. અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવાનો કરેજ વધી રહ્યો છે. કોઈ પણ જગ્યા એ રોકાણ કરતાં પહેલા તમારે તમારે કોઈ એડવાઇઝરની સલાહ લેવી જોઈએ. લોકો સોના કરતાં ચાંદી ખરીદવાને વધુ ફાયદાકારક ગણતાં હોય છે.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  Gujarat Gold Price in 1963 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts