ગુજરાત તલાટી અપડેટ 2024, GPSSBના ચેરમેન હસમુખ પટેલ સાહેબની ટ્વીટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે
| |

ગુજરાત તલાટી અપડેટ 2024, GPSSBના ચેરમેન હસમુખ પટેલ સાહેબની ટ્વીટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે

ગુજરાત તલાટી અપડેટ 2024 : (GPSSB) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 07/05/2023 ના રોજ મંડળ દ્વારા યોજાનાર છે. આર્ટીકલ માં આપણે તલાટી ભરતી 2024 ની અપડેટ વિશે માહિતી મેળવીશું….