ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ, જુઓ પરિણામ, વાંચો અહીંથી સમાચાર {Updated}
| | |

ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ, જુઓ પરિણામ, વાંચો અહીંથી સમાચાર {Updated}

ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023 માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે ચાલુ માસના છેલ્લા વીકમાં ધોરણ-10નું અને જૂન માસના પ્રથમ વીકમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. ધોરણ-10નું પરિણામ ચાલુ માસના છેલ્લા વીકમાં પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય…