JMC Bharti 2023 : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023, જુઓ સંપૂર્ણ માહિતી અહીંથી
| | |

JMC Bharti 2023 : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023, જુઓ સંપૂર્ણ માહિતી અહીંથી

JMC Bharti 2023 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. JMC Recruitment 2023. આ ભરતી અંગેની જાહેરાત 16 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી છે. જાહેરાત મુજબ ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન. એક્સરે ટેકનીશીયન, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે ભરતી કરવાની છે. આ આર્ટીકલમાં આપણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા…