JMC Bharti 2023 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. JMC Recruitment 2023. આ ભરતી અંગેની જાહેરાત 16 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી છે. જાહેરાત મુજબ ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન. એક્સરે ટેકનીશીયન, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે ભરતી કરવાની છે.
આ આર્ટીકલમાં આપણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Contents
JMC Bharti 2023| જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023
ભરતી બોર્ડ | જૂનાગઢ મહાનગરપાલિકા |
પોસ્ટ | અલગ અલગ |
ખાલી જગ્યા | 89 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી શરુ થવાની તારીખ | 18/09/2023 |
છેલ્લી તારીખ | 17/10/2023 |
ઓફિસિયલ વેબસાઇટ | junagadhmunicipal.org |
નોકરી સ્થળ | જૂનાગઢ |
મહત્ત્વની તારીખ
આ ભરતી અંગેની જાહેરાત તારીખ 16 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી છે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2023 છે.
પોસ્ટનું નામ
જાહેરાત મુજબ ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન. એક્સરે ટેકનીશીયન, સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે ભરતી કરવાની છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
ફાર્માસિસ્ટ | 08 |
લેબ ટેક્નિશિયન | 09 |
એક્સરે ટેકનીશીયન | 01 |
સ્ટાફ નર્સ | 07 |
ફીમેલ હેલ્થ વર્કર | 32 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 32 |
શૈક્ષણિક લાયકાત
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કુલ 89 અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
જૂનાગઢ મહાનગરપાલિકા ની આ ભરતી માટે વય મર્યાદા 18 વર્ષથી 33 વર્ષ સુધીની છે. વય મર્યાદા અંગેની છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
મહત્ત્વની તારીખ
ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 19 ઓકટોબર 2023 છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
જુઓ અરજી કરવાની રીત JMC ભરતી 2023
JMC Recruitment 2023 માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાવ.
- સત્તાવાર વેબસાઇટ: junagadhmunicipal.org
- હવે Recruitment પર જાવ.
- સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે જે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- હવે Apply ઓનલાઈન પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારું ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- તમારું ફોર્મ સબમિટ કરો.
ઉપયોગી લીનક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.