gseb 10th result link : ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર, અહીંથી જુઓ રિજલ્ટ
| | |

gseb 10th result link : ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર, અહીંથી જુઓ રિજલ્ટ

gseb 10th result link : ગુજરાત ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર (Gujarat STD 10th Result 2023) : માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગઈ છે. જેના પરિણામને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર…