સાવધાન ! વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી, ઓખા બંદર પર અતિ ભયંકર 10 નંબરનું સિગ્નલ લગાવાયું, જુઓ શું છે આ સિગ્નલ
| |

સાવધાન ! વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી, ઓખા બંદર પર અતિ ભયંકર 10 નંબરનું સિગ્નલ લગાવાયું, જુઓ શું છે આ સિગ્નલ

ગુજરાત વાસીઓ સાવધાન ! આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું બીપજોર. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એવી પૂરી શક્યતાને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા બંદર પર 10 નંબરનું અતિ ભયંકર સિગ્નલ લગાવામાં આવ્યું. 10 નંબરનું સ્ટ્રોમ વોરનીંગ સિગ્નલ સૂચવે છે કે પવનની ઝડપ 120-220 કી.મી.ની છે અને વાવાઝોડું અતિ ભયંકર પરિસ્થિતમાં છે. આ આર્ટિકલમાં આપણે ગુજરાત…