સમરસ હોસ્ટેલ એડમિશન 2023, મફત હોસ્ટેલમાં રહેવાની યોજના,જુઓ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા @samras.gujarat.gov.in
| |

સમરસ હોસ્ટેલ એડમિશન 2023, મફત હોસ્ટેલમાં રહેવાની યોજના,જુઓ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા @samras.gujarat.gov.in

સમરસ હોસ્ટેલ એડમિશન 2023 : Samras Hostel Admission 2023 : કોલેજ કક્ષા સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય અભ્યાસક્રમમોમાં અભ્યાસ કરતાં SC, ST સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ ને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે સમસર કુમાર અને સમરસ કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેની…