Digital Gujarat Scholarship 2023-24 : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023, ફોર્મ શરૂ @digitalgujarat.gov.in
| | |

Digital Gujarat Scholarship 2023-24 : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023, ફોર્મ શરૂ @digitalgujarat.gov.in

Digital Gujarat Scholarship 2023-24 : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 : ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2023-24 યોજના શરુ કરવામા આવી છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામા આવી છે. દરેક વિધ્યાર્થીએ તારીખ 22/09/2023 થી 05/11/2023 સુધીમા આ વેબસાઈટ પર @https://www.digitalgujarat.gov.in/ ફોર્મ ભરવાના રહેશે. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ…