Gold Price in 1963 : આજથી 60 વર્ષ સુધી એટલો વધ્યો સોનાનો ભાવ, જુઓ તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો આજે કરોડપતિ હોત
| |

Gold Price in 1963 : આજથી 60 વર્ષ સુધી એટલો વધ્યો સોનાનો ભાવ, જુઓ તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો આજે કરોડપતિ હોત

Gold Price in 1963 : સોનાનો ભાવ: આજનો સોનાનો ભાવ : રોકાણ માટે લોકો શેરબજાર અને સોનાને વધુ પસંદગી આપતા હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી શેરબજારના ચડાવ ઉતારને લીધે લોકો સલામત રોકાણ માટે સોનામા વધુ રોકાણ કરી રહ્યા છે. 1963 થી લઇ અત્યાર સુધી સોના એ જબરજસ્ત રીટર્ન આપ્યુ છે. એમા પણ કોરોના કાળ…