Google Find My Device : મોબાઈલ ચોરી થઈ જાય કે ખોવાઇ જાય તો આ એપ્લિકેશન કરશે તમારી મદદ, જાણો સંપૂર્ણ માહિતી
| | |

Google Find My Device : મોબાઈલ ચોરી થઈ જાય કે ખોવાઇ જાય તો આ એપ્લિકેશન કરશે તમારી મદદ, જાણો સંપૂર્ણ માહિતી

Google Find My Device : મિત્રો, હવે તમારો મોબાઈલ ખોવાઇ જાય કે ચોરી થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. Google Find My Device એપ્લિકેશન ની મદદથી તમે તમારા મોબાઇલનું લોકેશન જોઈ શકો છો. આ એપ્લિકેશન નું સોફ્ટવેર ટૂલ તમારા ખોવાયેલા કે ઓછી ચોરી થયેલ મોબાઇલને શોધવામાં તમારી મદદ કરશે અને આ એપની મદદથી તમે તમારા મોબાઈલમાં…