GPSC ભરતી 2023, GPSCમાં વર્ગ 1 અને 2 માટે ભરતીની જાહેરાત, ઓનલાઈન આવેદન કરો
| | |

GPSC ભરતી 2023, GPSCમાં વર્ગ 1 અને 2 માટે ભરતીની જાહેરાત, ઓનલાઈન આવેદન કરો

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા વિવિધ પોસ્ટ માટે જાહેરાતની નોટિફિકેશન પ્રસિધ્ધ કરી છે. આ ભરતી માં કુલ 47 જગ્યાઑ માટે ભરતી કરવામાં આવશે. ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારએ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન gpsc-ojas-gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, અનુભવ, પગાર ધોરણ, ઉમરની…