GPSC ભરતી 2023
| | |

GPSC ભરતી 2023, GPSCમાં વર્ગ 1 અને 2 માટે ભરતીની જાહેરાત, ઓનલાઈન આવેદન કરો

google news
4.5/5 - (24 votes)

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા વિવિધ પોસ્ટ માટે જાહેરાતની નોટિફિકેશન પ્રસિધ્ધ કરી છે. આ ભરતી માં કુલ 47 જગ્યાઑ માટે ભરતી કરવામાં આવશે. ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારએ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન gpsc-ojas-gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, અનુભવ, પગાર ધોરણ, ઉમરની છૂટછાટ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત વગેરે માહતી નીચે આપેલ છે.

GPSC ભરતી 2023, GPSCમાં વર્ગ 1 અને 2 માટે ભરતીની જાહેરાત, ઓનલાઈન આવેદન કરો

GPSC ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
ભરતી કક્ષાGPSC વર્ગ 1-2
ભરતીની કુલ જગ્યા47
ફોર્મ ભરવાનું શરૂ તારીખ15/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023
ઓફિસીયલ વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in

ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
અધિક્ષક, અભિલેખાગાર નિયામકની કચેરી, વર્ગ-૨પોસ્ટ ગ્રેજ્યુએટ
નાયબ બાગાયત નિયામક, વર્ગ-૧પીએચડી/પોસ્ટ ગ્રેજ્યુએટ
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-૨પોસ્ટ ગ્રેજ્યુએટ
ટેકનીકલ ઓફિસર, ગુજરાત બોઈલર સેવા, વર્ગ-૨DIP.BE/B.TEC MECH
ઈ.એન.ટી સર્જન (તજજ્ઞ), વર્ગ-૧DNB/PG/PG-DIP
નાયબ નિયામક (હોમીયોપેથી), વર્ગ-૧પોસ્ટ ગ્રેજ્યુએટ
ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૧, ન.જ.પા અને ક. વિભાગપોસ્ટ ગ્રેજ્યુએટ
ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર, વર્ગ-૨PGD/POST GRAD.
કાયદા અધિક્ષક (જુનિયર ડ્યુટી), વર્ગ-૨LLB (SP, 3YRS, INT.)
નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ-૧EBTECMECELE-CHE

જુઓ જરૂરી અનુભવ

પોસ્ટનું નામઅનુભવ વર્ષ
અધિક્ષક, અભિલેખાગાર નિયામકની કચેરી, વર્ગ-૨05 વર્ષ
નાયબ બાગાયત નિયામક, વર્ગ-૧3/5 વર્ષ
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-૨3 વર્ષ
ટેકનીકલ ઓફિસર, ગુજરાત બોઈલર સેવા, વર્ગ-૨5/2 વર્ષ
ઈ.એન.ટી સર્જન (તજજ્ઞ), વર્ગ-૧2 વર્ષ
નાયબ નિયામક (હોમીયોપેથી), વર્ગ-૧7 વર્ષ
ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૧, ન.જ.પા અને ક. વિભાગ5 વર્ષ
ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર, વર્ગ-૨2 વર્ષ
કાયદા અધિક્ષક (જુનિયર ડ્યુટી), વર્ગ-૨3 વર્ષ
નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ-૧8 વર્ષ

પગારધોરણ

પગારની માહિતી બોર્ડની વેબસાઇટ પર વિસ્તૃત જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે તેમાં જણાવેલ હશે.

ઉપયોગી લીનક્સ

ઓફિસીયલ સુચના વાંચોઅહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને GPSC ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts