GSRTC પાલનપુર ભરતી 2023, એપ્રેન્ટીસ ભરતી જાહેર, ITI પાસ માટે સારા સમાચાર જુઓ
| | |

GSRTC પાલનપુર ભરતી 2023, એપ્રેન્ટીસ ભરતી જાહેર, ITI પાસ માટે સારા સમાચાર જુઓ

GSRTC પાલનપુર ભરતી 2023 : GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ ની જાહેરાત કરી છે. આ ભરતીમાં COPA, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર જેવા ટ્રેડ માં જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 03/07/2023 થી 12/07/2023 સુધીમાં અરજી કરી શકશે. આ આર્ટીકલમાં મિત્રો આપણે GSRTC પાલનપુર ભરતી 2023 તેના વિશે માહિતી મેળવવાના છીએ તમને…