GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે 7000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર
| | |

GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે 7000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર

GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023 : GSRTC Driver – Conductor Bharti 2023 : OJAS GSRTC કંડક્ટર ડ્રાઇવર ભરતી 2023 :  ગુજરાતમાં નવીનતમ નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની 4062 અને કંડકટરની 3342 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ આર્ટીકલમાં આપણે GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023 વિષે…