GSYB ભરતી 2023, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 10 પાસ ભરતી જાહેર, યોગ કોચ જગ્યાઓ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતી, 15 હજાર મળશે પગાર
| | |

GSYB ભરતી 2023, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 10 પાસ ભરતી જાહેર, યોગ કોચ જગ્યાઓ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતી, 15 હજાર મળશે પગાર

GSYB ભરતી 2023 : ગુજરાત રાજ્ય યોગ બોર્ડે યોગ કોચ (GSYB Yoga Trainer Recruitment/ Bhati 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ યોગ કોચ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 10 પાસ ભરતી વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય…