GSYB ભરતી 2023
| | |

GSYB ભરતી 2023, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 10 પાસ ભરતી જાહેર, યોગ કોચ જગ્યાઓ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતી, 15 હજાર મળશે પગાર

google news
5/5 - (3 votes)

GSYB ભરતી 2023 : ગુજરાત રાજ્ય યોગ બોર્ડે યોગ કોચ (GSYB Yoga Trainer Recruitment/ Bhati 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ યોગ કોચ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 10 પાસ ભરતી વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

GSYB ભરતી 2023

GSYB ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)
પોસ્ટનું નામયોગ કોચ
ખાલી જગ્યાઓજરૂરિયાત મુજબ
જોબ સ્થળગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ27-07-2023
અરજી પ્રકારઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટhttps://gsyb.in/

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે દ્વારા મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ યોગ કોચ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જુલાઈ 2023 છે. ભરતીને લગતી તમામ વિગતો તમે ઓફિશિયલ વેબસાઇટ https://gsyb.in/ પરથી મેળવી શકો છો.

પોસ્ટનું નામ જગ્યા વાઈઝ

  • યોગા ટ્રેનર

લાયકાત કેટલું જરૂરી

  • 10 પાસ અથવા વધુ

જરૂરી ઉંમર મર્યાદા

  • 21 વર્ષ

પગાર ધોરણ શું ?

  • 15,000 રૂપિયા પ્રતિ માસ

શું છે ? પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

જુઓ GSYB ભરતી 2023 અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://gsyb.in/ વિઝીટ કરો.
  • હવે “Career” સેકશન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

અગત્યની તારીખ

નોટિફિકેશન21 જુલાઈ 2023
છેલ્લી તારીખ27 જુલાઈ 2023

ઉપયોગી લીનક્સ

યોગ કોચ બનવા અંગેની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત GSYB ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

GSYB ભરતી 2023
GSYB ભરતી 2023

Similar Posts