Gujarat ST Bus Pass Online 2023 : એસ ટી બસનો પાસ ઓનલાઈન, હવે નીકાળો પાસ મોબાઇલમાં ઘરે બેઠાં @pass.gsrtc.in
| | |

Gujarat ST Bus Pass Online 2023 : એસ ટી બસનો પાસ ઓનલાઈન, હવે નીકાળો પાસ મોબાઇલમાં ઘરે બેઠાં @pass.gsrtc.in

Gujarat ST Bus Pass Online 2023 : ગુજરાત એસ ટી બસ પાસ : વિદ્યાર્થી બસ પાસ, પેસેન્જર બસ પાસ , એસ.ટી. પરિવહન ખૂબ જ મોટુ નેટવર્ક ધરાવે છે. ગુજરાત એસ.ટી. મા પણ હવે એ.સી. વાળી બસ, વોલ્વો બસ ,સ્લીપર બસ જેવી સારી બસની સુવિધા વાજબી ભાવમા આપવામા આવે છે. GSRTC તે (Online GSRTC Pass 2023)…