Gujarat ST Bus Pass Online 2023
| | |

Gujarat ST Bus Pass Online 2023 : એસ ટી બસનો પાસ ઓનલાઈન, હવે નીકાળો પાસ મોબાઇલમાં ઘરે બેઠાં @pass.gsrtc.in

google news
3.7/5 - (4 votes)

Gujarat ST Bus Pass Online 2023 : ગુજરાત એસ ટી બસ પાસ : વિદ્યાર્થી બસ પાસ, પેસેન્જર બસ પાસ , એસ.ટી. પરિવહન ખૂબ જ મોટુ નેટવર્ક ધરાવે છે. ગુજરાત એસ.ટી. મા પણ હવે એ.સી. વાળી બસ, વોલ્વો બસ ,સ્લીપર બસ જેવી સારી બસની સુવિધા વાજબી ભાવમા આપવામા આવે છે. GSRTC તે (Online GSRTC Pass 2023) ના મુસાફરોને કન્સેસન પાસ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી પાસ ની સુવિધા આપે છે.

આ અર્તીક્લમાં આપણે ગુજરાત એસટી બસ પાસ ઓનલાઈન કઈ રીતે નીકળવું તેની માહિતી મેળવીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.

Gujarat ST Bus Pass Online 2023

Gujarat ST Bus Pass Online 2023

રજુ કરનાર વિભાગ નું નામGSRTC
પોસ્ટનું નામGSRTC Online Bus Pass 2023
જુઓ યોજનાનું નામગુજરાત ઓનલાઇન બસ પાસ યોજના
લાગુ પડનાર તારીખ12 જુન
GSRTC Full Form શું ?Gujarat State Road Transport Corporation 
ઓફિસીયલ વેબસાઈટpass.gsrtc.in

બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે

ગુજરાત એસટી વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. એસટીની બસોમાં મોટી સંખ્યામાં પાસ ધારકો અપડાઉન કરતા હોય છે. પાસ કઢાવતી વખતે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે. હવેથી એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘર બેઠા પાસ મેળવવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા કરી શકશે. Online GSRTC Pass 2023, એસટીની આ ઇ-પાસ સુવિધાનું આજે રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઇ-પાસ સિસ્ટમ આગામી 12 જૂનના રોજ રાજ્યભરમાં અમલી થયું.

GSRTC Online pass Link Live

GSRTC તેના મુસાફરો માટે 2 પ્રકારના મુસાફરી પાસ ઓફર કરે છે.

વિદ્યાર્થી મુસાફરી પાસ

  • આ પાસ રાજયના શાળા/કોલેજોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવા માટે આપવામા આવે છે.

કન્સેસન પાસ

  • આ પાસ એસ.ટી. ના કાયમી મુસાફરો માટે છે. આ પાસ એવા મુસાફરો ને આપવામા આવે છે જે નિયમિત એસ.ટી. મા મુસાફરી કરે છે. જેમા તેમને ઓછા ભાવમા આખો મહિનો મુસાફરી કરવાની સવલત આપવામા આવે છે.

પહેલા આ બન્ને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના એસ.ટી. બસ ડેપો પર રૂબરૂ જવુ પડતુ હતુ. પરંતુ હવે GSRTC દ્વારા નવી સુવિધા આપવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને મુસાફરો pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન મુસાફરી પાસ કઢાવી શકે છે. આ પાસ ઓનલાઇન કઢાવવા માટે શું પ્રોસેસ કરવી તેની માહિતી જોઇએ.

જુઓ વિદ્યાર્થી (સ્ટુડન્ટ) પાસ – GSRTC Student Pass

વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
  • આ વેબસાઇટ મા આપેલ પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
  • ત્યાર તમને 3 ઓપ્શન જોવા મળશે.
    • (1) STUDENTS 1 to 12
    • (2) ITI
    • (3) Other
  • તેમાથી તમને લાગુ પડતો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ તમારી સામે પાસનુ આખુ ફોર્મ ખુલી જશે. તેમા તમારી માંંગવામા આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમીટ કરો.
  • તમારા મુસાફરી પાસની પ્રીંટ કાઢી લો.

Gujarat Passenger Pass Online Application Form

એસ.ટી. મા નિયમિત મુસાફરી કરતા લોકો એ હવે પાસ કઢાવવા માટે એસ.ટી. ડેપોએ રૂબરૂ નહિ જવુ પડે. pass.gsrtc.in વેબસાઇટ પરતેહે જ ઓનલાઇન પાસ કઢાવી શકસે. Passenger Pass Online Application Form આ પાસ કઢાવવા માટેની પ્રોસેસ જાણીએ.

  • કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
  • ત્યારબા તેમા તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
  • માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો.
  • દર મહિને નવી વિગતો નહિ નાખવી પડે. તમારા આઇ.ડી. નંબર પરથી પાસ રીન્યુ થઇ શકસે.

ઉપયોગી લીનક્સ

ઓનલાઈન પાસ સિસ્ટમઅહીં ક્લિક કરો
વિદ્યાર્થી પાસ સિસ્ટમઅહીં ક્લિક કરો
વિદ્યાર્થી એપ્લિકેશન ટ્રેકિંગ સ્થિતિઅહીં ક્લિક કરો
પેસેન્જર પાસ સિસ્ટમઅહીં ક્લિક કરો
પેસેન્જર એપ્લિકેશન ટ્રેકિંગઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત એસ ટી બસનો પાસ ઓનલાઈન જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

FAQ : એસ ટી બસનો પાસ ઓનલાઈન

એસ ટી બસનો પાસ ઓનલાઈન માટે ઓફિસીયલ વેબસાઈટ કઈ છે?

pass.gsrtc.in ઓફિસીયલ વેબસાઈટ છે.

એસ ટી બસનો પાસ ઓનલાઈન માટે લીંક કઈ ?

ઓનલાઇન પાસ pass.gsrtc.in પરથી કાઢી શકાશે.

What is GSRTC Full Form ?

GSRTC Full Form Gujarat State Road Transport Corporation 

Similar Posts