Gujarat TAT Exam Result 2023 : TAT પરિણામ 2023 જાહેર, તમારું TAT નું રિઝલ્ટ ચેક કરો અહીંથી
| | |

Gujarat TAT Exam Result 2023 : TAT પરિણામ 2023 જાહેર, તમારું TAT નું રિઝલ્ટ ચેક કરો અહીંથી

Gujarat TAT Exam Result 2023 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે. આ આર્ટીકલમાં આપણે…